-->

Join Group

Ad Unit (Iklan) BIG

શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત

શિક્ષા સપ્તાહ' (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત

આચાર્ય શ્રી/પ્રિન્સિપાલ શ્રી

સરકારી પ્રા.શાળા તમામ

ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ

માધ્ય.ઉચ્ચ.માધ્ય.શાળા તમામ

આજ રોજ VSK થકી થયેલ VC માં મળેલ સૂચના અંતર્ગત તમામ પ્રકારની તમામ શાળાઓમાં તા.22/7/2024 થી 28/7/2024 આખુ અઠવાડિયું શૈક્ષણિક  સપ્તાહ (Educational week) તરીકે ઉજવવાનું છે.જેમાં નીચે મુજબ day to day પ્રવૃત્તિઓ કરી google form માં માંગેલ માહિતી ,ફોટોગ્રાફ્સ,વિડિયો...અપલોડ કરવાના રહેશે.જેની લિંક આપને ટુંક સમયમાં આપવામાં આવશે.જે તે દિવસની પ્રવૃત્તિ જોગ VSK માંથી કે જિલ્લા / બ્લોક દ્વારા Ms Teams ના માધ્યમથી વિડિયો કોલ અને SSA ટીમ દ્વારા રૂબરૂ મોનીટરીંગ કરવામાં આવશે.જેની ખાસ નોંધ લઈ નીચે આપેલ પ્રવૃત્તિઓની જવાબદારી ક્યાં શિક્ષક નિભાવશે તે આયોજન તૈયાર કરશો.

આ પણ વાંચો.

દરેક શિક્ષકે આ તાલીમ લેવી ફરજિયાત છે.

*ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઈન Face 2 Face હવે Swiftchat પર તાલીમ જોઈન કરવા ની લિંક*


તા.22/7/2024 સોમવાર - ટિચિંગ લર્નિંગ દિવસ.

તા.23/7/2024 મંગળવાર - FLN પ્રવૃત્તિ દિવસ.

તા.24/7/2042 બુધવાર - સ્પોર્ટ્સ દિવસ.

તા.25/7/2024 ગુરુવાર - સાંસ્કૃતિક કાર્યક્રમ દિવસ.

તા.26/7/2024 શુક્રવાર - કૌશલ્ય અને ડિજિટલ દિવસ.

તા.27/7/2024 શનિવાર - મિશન લાઇફ દિવસ.

તા.28/7/2024 રવિવાર- સમુદાયિક ભાગીદારી દિવસ.

આમ,આખુ અઠવાડિયું જે તે દિવસે ઉપરોક્ત પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક  સપ્તાહ તરીકે ઉજવવાનો છે.

જેનો day to day અહેવાલ તૈયાર કરી શાળા કક્ષાએ રાખવાનો છે અને તમામ અહેવાલ પરથી છેલ્લે એક તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતો ફાઇનલ અભ્યાસ તૈયાર કરી સોફ્ટ કે હર્ડકોપી( સૂચના મળ્યા મુજબ) CRC માં જમાં કરાવવાનો રહેશે.નિયમિત રૂપે ઓનલાઇન સબમિશન તો કરવાનું છે જ.

આ કાર્યક્રમ બાબતે સ્ટાફને માહિતગાર કરશો.જેથી કોલ આવ્યેથી" મુ.શિ./પ્રિન્સિપાલ શ્રી એ તો મને કોઈ સૂચના આપેલ નથી" આવો જવાબ કોઈ શિક્ષક મિત્ર આપે નહિ.

તમામ શિક્ષકોએ પોતાની Ms Teams app અપડેટ કરી activ કરવાની રહેશે.

આભાર.🙏🏻🙏🏻



મહત્વપૂર્ણ લિંક અહેવાલ 

દિવસ ૧: સોમવાર - July 22, 2024 TLM (ટીચિંગ-લર્નિંગ મટિરિયલ) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


દિવસ ૨: મંગળવાર - July 23, 2024 FLN (શિક્ષણ સર્વમાં વધુ જાગૃતિ પેદા કરવી) દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


દિવસ 3: બુધવાર - July 24, 2024   સ્પોર્ટ્સ દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


દિવસ 4: ગુરુવાર : July 25, 2024  સાંસ્કૃતિક દિવસ અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લીંક



અગત્યની લીંક

શિક્ષા સપ્તાહ  દિવસ 3 રમતગમતમાં ઉપયોગી થાય તેવી 50 થી વધુ દેશી રમતો

શિક્ષા સપ્તાહ દિવસ 4 સાંસ્કૃતિક દિવસ માં શું શું કરી શકાય ? ઉપયોગી વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લીંક


Shiksha Saptah Day 5 શિક્ષણમાં ટેકનોલોજી દિવસની ઉજવણી 

અગત્યની લીંક


શિક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત FLN DAY ની ઉજવણી કરવા તથા બાયસેગ કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


LIVE લિંક 

બાયસેગ કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો 


શિક્ષા સપ્તાહ ને રોજ રોજ કરવાની પ્રવૃત્તિઓને પીપીટી જોવા માટે અહીં ક્લિક કરો. 


GPS MAP એપ્લિકેશનમાં પ્રવૃત્તિઓ ના ફોટા પાડી અપલોડ કરવાના થાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter