Digital Gujarat Online Scholarship Year 2023-24
From the year 2022/23, income limit for girls belonging to Scheduled Castes has been canceled under Post Matric Scholarship Scheme. Scholarships, tuition fees refundable will now be sanctioned to girls of Scheduled Castes in all courses above Std. 11, regardless of any income limit.બાળકની શિષ્યવૃત્તિ ખાતામાં જમા થઈ છે કે નહિ ? ક્યા બાળકની કેટલી શિષ્યવૃત્તિ જમા થઈ છે ? બાળકના નામ સાથેની માહિતી જુઓ છેક નીચે આપેલ લિંક થી*
*Very Important...*
*Pre/Post Matric Scholarship*
*Regarding Adhar Bank Linking*
*પ્રિમેટ્રીક તથા પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીનો આધારનંબર-બેંક ખાતુ લીંક થઇ જાય / Adhar Enable for DBT થઇ જાય તેવા વિદ્યાર્થીઓના નામ સામે “Check NPCI Status” બટન તથા “AadhaarLikned” બટન મુકવામાં આવેલ હતા જેના પર સંબધિત શાળા/કોલેજના આચાર્યશ્રી જ ક્લીક કરી શકતા હતા.-*
*હવે ઉક્ત બટન પર જિલ્લાના ડિલીંગ લેવલ તથા હાયર ઓથોરીટી લેવલ પણ ક્લીક કરી શકે છે. જિલ્લા કચેરી આ બટન પર નીચે મુજબના મેનું માં જઇ ક્લીક કરી શકશે.*
*For Pre Matric:*
*PreMatric => PreMatric PFMS Reject/Accept Details => Select "Director of Scheduled Caste Welfare" => Select "School" => Select "Reject" => Click on "Search" Button*
*For PostMatric*
*PostMatric => PostMatric PFMS Reject/Accept Details => Select "Director of Scheduled Caste Welfare" => Select "Scheme" => Select "School/College" => Select "Reject" => Click on "Search" Button*
*ઉક્ત બટન પર ક્લીક કર્યાબાદ જે યાદી આવે તેમા વિદ્યાર્થીના નામ સામેના “Check NPCI Status” બટન પર ક્લીક કરવાનું રહેશે. “Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number - Bank account linked“ આવી જાય તો તરત જ એ જ વિદ્યાર્થી સામેનું “Aadhaar Linked” બટન Enable થઇ જશે અને તેના પર ક્લીક કરવાનું રહેશે. જિલ્લા કચેરી દ્રારા “AadhaarLikned” બટન પર કલીક કરવામાં આવશે ત્યારબાદ ૫ થી ૭ દિવસ બાદ સીસ્ટમ મારફત જાણી શકાય છે કે ખરેખર વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક લીંક થયેલ છે કે કેમ / “Adhar Enable For DBT” થયેલ છે કે કેમ. (“Check NPCI Status” બટન પર ક્લીક કર્યા બાદ જો NPCI રીમાર્ક્સ “Aadhaar number is not available.“ આવે અથવા “Aadhaar number –Bank account not Linked “અથવા અન્ય મેસેજ આવે તો તેવા વિદ્યાર્થીનો આધાર નંબર – બેંક ખાતુ લીંક થયેલ નથી તેવુ સમજવાનું રહેશે અને વિદ્યાર્થી/વાલીને બેંકનો સંપર્ક કરી ફરી ખાતુ લીંક કરાવવાની સમજ આપવાની રહેશે.*
અગત્યની લીંક
ડિજિટલ ગુજરાત ઉપર શિષ્યવૃત્તિનું કામ મોબાઈલમાં કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
https://www.digitalgujarat.gov.in/GSSP/LoginAppScholarship/CitizenLogin.aspx
https://www.digitalgujarat.gov.in/GSSP
અગત્યની લિંક
6 લાખ કરતાં વધુ આવક ધરાવતા અનુસૂચિત જાતિના કુટુંબની કન્યાઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર
મહત્વપૂર્ણ લિંક
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ પ્રકારની સહાય યોજનાઓ માટે શાળાઓ વર્ષ 2022-2023 માં ઓનલાઈન પ્રપોઝલ કરવા અંગેની એન્ટ્રી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરોNote : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.