PM મોદીથી લઈ CM કેજરીવાલ કે તમારા એરિયાનાં MLA, કોને કેટલા રૂપિયા મળે છે જાણો
Politician salary in india: વડાપ્રધાનથી લઈને ધારાસભ્યને સારો પગાર તો મળે જ છે. પરંતુ ઉપરાંત અનેક પ્રકારના ભથ્થાં પણ આપવામાં આવે છે. નેતાઓને આપવામાં આવતી સુવિધાઓ પણ ખૂબ સારી હોય છે. આવો જાણીએ દેશના નેતાઓને કેટલો પગાર મળે છે.PM NARENDRA MODI:
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મૂળ પગાર 1 લાખ 60 હજાર રૂપિયા છે. આ સાથે પીએમને વિવિધ પ્રકારના સરકારી ભથ્થા અને અન્ય સેવાઓ પણ આપવામાં આવે છે.
PRESIDENT DRAUPADI MURMU
: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને દર મહિને 5 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ પદ પરથી નિવૃત્ત થયા બાદ પણ દરેક રાષ્ટ્રપતિને પગાર તરીકે 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
VICE PRESIDENT JAGDEEP DHANKHAR:
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને રાષ્ટ્રપતિ કરતા એક લાખ રૂપિયા ઓછા મળે છે. દેશના ઉપરાષ્ટ્રપતિને 4 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. પગાર ઉપરાંત તેમને અન્ય પ્રકારના ભથ્થા પણ આપવામાં આવે છે.
GOVERNOR:
ભારતના દરેક રાજ્યપાલને દર મહિને 3.5 લાખ રૂપિયા પગાર તરીકે આપવામાં આવે છે. રાજ્યપાલને એક મહિનાના પગાર તરીકે 1 લાખ 10 હજાર રૂપિયા મળે છે અને તમામ પ્રકારના ભથ્થાને ઉમેર્યા પછી તેમને 3.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
CHIEF MINISTER:
જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર પણ અલગ અલગ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દર મહિને 4 લાખ રૂપિયા પગાર મળે છે. સૌથી વધુ પગાર કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીનો છે. જેમને 4 લાખ 21 હજાર રૂપિયા પગાર મળે છે.
MLA:
દરેક રાજ્યના MLAનો પગાર અલગ-અલગ હોય છે. કલમ 164 મુજબ દરેક રાજ્યમાં ધારાસભ્યનો પગાર તેના રાજ્યની વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકેમધ્યપ્રદેશમાં ધારાસભ્યોનો પગાર 1.50 લાખ રૂપિયા છે.
<strong>શું છે ટેક્સનો નિયમ?:</strong> સાંસદ હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ, દરેકને આવકવેરો તો ભરવો જ પડે છે. જો કે, તેમણે માત્ર પગાર પર જ ટેક્સ ચૂકવવો પડશે. મતલબ કે સાંસદોનો માસિક પગાર એક લાખ રૂપિયા છે. તે મુજબ વાર્ષિક પગાર 12 લાખ રૂપિયા થાય. તો તેમણે આના પર જ તેમને ટેક્સ ચૂકવવો પડશે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.