-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધો ૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત

ધો ૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત

મહત્વપૂર્ણ લિંક

વાંચન ઝડપ ચકાસવા ORF બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

શિક્ષકોએ G – Shala App દ્વારા Read Along Appનો ઉપયોગ કેવી રીતે કરવો ? શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાર્થીઓએ G – Shala App દ્વારા Read Along Appનો ઉપયોગ કેવી રીતે કરવો ? વિદ્યાર્થી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો જુઓ.

મહત્વપૂર્ણ લિંક

G Shala App અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.

Read along એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો

ધો૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત



ધો૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત



ધો૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત. સંદર્ભ: અત્રેની કચેરીની તા.૨૦/૦૯/૨૦૨૨ની નોંધ પર માન.એસપીડીશ્રીની મળેલ મંજૂરી




આપ જાણો છો તેમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત પ્રાથમિક સ્તરે બાળકોમાં પાયાગત સાક્ષરતા સુનિશ્ચિત કરવા પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે. જે અંતર્ગત મૌખિક વાચન પ્રાવિણ્ય (ORF) જેવી પાયાની કુશળતાને માપવા માટે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ સૂચકાંકની સામાન્ય સમજ હોવી જરૂરી બને છે. પ્રતિ મિનિટ કેટલા શબ્દો સચોટ રીતે સમજણ સાથે વાંચવાની બાળકની ક્ષમતા છે તે ORF દર્શાવે છે

અત્રેની કચેરી દ્વારા ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને Oral Reading Fluency (ORF) ની પ્રેક્ટિસ કરાવવા અને તેના મૂલ્યાંકન માટે G-Shala એપમાં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જે શિક્ષકોને વર્ગમાં વિદ્યાર્થી વાર વ્યક્તિગત ORF મૂલ્યાંકન કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, ઘોરણ-૩ થી ૮ના વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મથી વાચનનો મહાવરો પણ કરી શકે છે.

પરંપરાગત રીતે, ORF મૂલ્યાંકન અંતર્ગત શિક્ષકો માટે વિદ્યાર્થી વાર વાંચનના સમયને રેકોર્ડ કરવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. જ્યારે ટેકનોલોજીના ઉપયોગથી Oral Reading Fluencyનું સરળતાથી માપન કરી શકાય છે. આ સુવિધામાં અવાજને આધારે લખાણ (speech to text) ઓળખવાની ટેકનીક અને AI એલ્ગોરિધમ વાંચન દરમિયાન કેટલું સાચું વાંચન કેટલા સમયમાં કર્યુ તે જણાવે છે.

ઉપરોક્ત વિગતે, ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતી ભાષા માટે ORF મૂલ્યાંકન અને મહાવારા માટે G-Shala એપનો ઉપયોગ કરે તે અંગે આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા કરવા જણાવવામાં આવે છે.

NIPUN

પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન

ધો૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter