-->

Join Group

Ad Unit (Iklan) BIG

Detox water : ડીટોક્ષ વોટરથી ડાયટીંગ અને કસરત કર્યા વિના ઓછી થશે પેટની ચરબી!

Detox water : ડીટોક્ષ વોટરથી ડાયટીંગ અને કસરત કર્યા વિના ઓછી થશે પેટની ચરબી!

Detox water : આજના સમયમાં લોકો પોતાનું વજન ઘટાડવા માટે શું શું નથી કરતા હોતા, ડાયટીંગ થી લઈને વર્ક આઉટ તેમજ અન્ય ઉપાયો કરતા રેહતા હોય છે, આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ એવું કે જેનાથી તમારા પેટની ચરબી ઓછી થઇ શકે, અને શરીર માટે હેલ્થી પણ છે.

Detox water


અમે આજે તમને જે ડ્રીંક વિષે જણાવા જઈ રહ્યા છીએ તેને ડીટોક્ષ વોટર કેહવામાં આવે છે, ડીટોક્ષ વોટર બનાવાની સામગ્રી દરેક ઘરના રસોડામાં જ મળી રહે છે. અને તમે તેને સરળતાથી બનાવી શકશો. આ ડીટોક્ષ વોટર તમારા સ્વાસ્થ્ય માટે ઘણુ લાભદાયી રહે છે.

Healthy Drinks

Healthy Drinks : આપણે સૌ બધા જાણતા હોઈએ છીએ કે વજન ઘટાડવા માટે સંતુલિત આહાર અને નિયમિત પણે કસરત ખુબજ જરૂરી છે, પણ આ ફાસ્ટ જમાનામાં આપણે તેને કેળવી શકતા નથી, પરંતુ શું તમે જાણો છો કે આપણા ઘરના રસોડામાં જ એવી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે કે તેનું ડ્રીન્કસ બનાવીને પીવાથી પણ તમારા પેટની ચરબી ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે.

આ એક ખુબ જ સરળ અને પૌષ્ટિક ડ્રીંક છે જેને ઘરે સરળતાથી બનવી શકાય છે. આવશ્યક સામગ્રીની વાત કરીએ તો તેમાં લીંબુ, ફુદીનો, આદુ, તુલસી અને કાળા મરી છે, લીંબુમાં વિટામીન સી હોય છે, જે મેટાબોલીઝમને વેગ આપે છે અને પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે, ફુદીનો તમારા પાચન તંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે, આદુમાં ઉચ્ચ સ્તરના એન્ટીઑકિસડન્ટો અને અન્ય ફાયદાકારક સંયોજનોને આભારી છે. અને છેલ્લે કાળા મરીમાં પાઈપરિન હોય છે, જે ચરબીને બર્ન કરવામાં મદદ મળે છે.

ડીટોક્ષ વોટર બનાવાની
  •  રીત:1 મોટી કાચની બરણી અથવા જગમાં 1 લીંબુની સ્લાઈસ અથવા ટુકડા કરીને નાખો.
  • 5 થી 6 ફુદીનાના પાન અને 1 આદુનો ટુકડો અને અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરો, અને 5 થી 7 તુલસીના પાન ઉમેરો
  • તેને સારી રીતે મિક્ષ કરો અને પછી તેમાં પાણી ઉમેરો
  • આ મિક્સને તમે 4 થી 5 કલાક ફ્રીજ અથવા બહાર પણ રાખી શકશો.
  • ત્યારબાદ તમે આ ડીટોક્ષ વોટરને તમે દિવસ દરમિયાન પાણીની જગ્યાએ તરસ લાગે ત્યારે પી શકશો.

જો કે આ ડ્રીન્ક યોગ્ય આહારનું અને કસરતનું સ્થાન લઇ શકતું નથી પરંતુ જો તમે તેને તમારા રોજીંદા જીવનમાં સામેલ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે છે, જો તમારે કોઈ પાન તબીબી દવા લેતા હોવ તો, કૃપા કરીને સલાહ લેવી.

એટલું યાદ રાખવું જરૂરી છે કે તમારું સ્વાસ્થ્ય તમારા જ હાથ માં છે.

Detox water


Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. GujaratiTak.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter