-->

Join Group

Ad Unit (Iklan) BIG

નગરપાલિકા દ્વારા આવી ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૧૫-૦૭-૨૦૨૩ના રોજ સાંજના ૦૫.૩૦ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in recruitment link પરથી મેળવવાની રહેશે.

નગરપાલિકા દ્વારા આવી ભરતી
નગરપાલિકા દ્વારા આવી ભરતી


અમદાવાદ નગરપાલિકા ભરતી

પોસ્ટ : ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ
લાયકાત : B.Sc (Zoology)/B.Sc (Biology)/BVSC and AH
ઉંમર : 42 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈનફોર્મ શરૂ તા. : 01/07/2023
ફોર્મ છેલ્લી તા. : 15/07/2023

જરૂરી ડૉક્યુમેન્ટફોટો/સહી

  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID




ડીસા નગરપાલિકા દ્વારા ભરતી

  • પોસ્ટક્લાર્ક
  • ટાઈપિસ્ટ
  • પ્લંબર
  • લાઇટ મિકેનિક
  • આસી. લાઇટ મિકેનિક

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 17/06/2023

અરજી સરનામું : ચીફ ઓફિસરશ્રી, ડીસા નગરપાલિકા ડીસા, જી. બનાસકાંઠા



વિરમગામ નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટ :મ્યુનિસિપલ ઇજનેર

લાયકાત : સિવિલ એંજિનિયર

ગાર : 16,500/-

ઉંમર : 18 થી 35 વર્ષ

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 18/06/2023




Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter