Bharat Electronics Limited Bharti
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભરતી
- બેંકનું નામ - રાજકોટ નાગરિક સહકારી બેંક
- પોસ્ટનું નામ વિવિધ
- ખાલી જગ્યા- 25
- જોબ સ્થાન -ભારત
- ફોર્મ ભરવાની તારીખ- 22 જુલાઈ 2023
- અરજીની છેલ્લી તારીખ -08 ઓગસ્ટ 2023
- સત્તાવાર વેબસાઇટ - bel-india.in
પોસ્ટનું નામ:
- ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
- BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે.
લાયકાત:
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
- ટેક્નિશિયન: 10 પાસ + ITI તથા અન્ય
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : સ્નાતક
- જુનિયર સુપરવાઈઝર : 10 પાસ તથા અન્ય
- હવાલદાર : 10 પાસ તથા અન્ય
પગાર ધોરણ
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : રૂપિયા 24,500 થી 90,000 સુધી
- ટેક્નિશિયન: રૂપિયા 21,500 થી 82,000 સુધી
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : રૂપિયા 21,500 થી 82,000 સુધી
- જુનિયર સુપરવાઈઝર : રૂપિયા 24,500 થી 90,000 સુધી
- હવાલદાર : રૂપિયા 20,500 થી 79,000 સુધી
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.
સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 08/08/2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
- નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
- અરજી કરવા માટે અહીં ક્લિક કરો
- સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.