Ambalal Patel Forecast: વરસાદનો ત્રીજો રાઉન્ડ ભૂક્કા બોલાવી દેશે, આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ 2
હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશેહવામાન વિભાગની વરસાદને લઈને આગાહીઆગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેશે
Ambalal Patel Forecast
Ambalal Patel Forecast અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આગામી સમયમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટૈ તૈયાર રહેજો. અગાઉ ક્યારેય નહી જોયું હોય તેવું ચોમાસુ જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે. 17 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓ ગાંડીતૂર બની શકે છે. બંગાળની ખાડીમા ડીપ ડીપ્રેશન બનતાં રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને બારે મેઘ ખાંગા થઈ શકે છે. વરસાદનો બીજો રાઉન્ડ તોફાની રહ્યો હતો અને 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે ત્રીજો રાઉન્ડ પણ તોફાની આવી શકે છે અને પવનનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, વરસાદનો ત્રીજો રાઉન્ડ ભયાનક હશે અને આવો વરસાદ ક્યારેય જોયો નહી હોય.વરસાદનો ત્રીજો રાઉન્ડ ભૂક્કા બોલાવી દેશે
રાજ્યના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 23થી 30 જુલાઈ સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરથી અતિભારે વરસાદની આગાહી છે. ચોમાસાનું પ્રથમ ડિપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. Ambalal Patel Forecast જે મજબૂત બની દેશ સહીત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપશે. જેમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ડિપ્રેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પસાર થઈને ગુજરાત આવશે ત્યારે વરસાદથી સાબરમતી નદીના સ્ત્રાવમાં વધારો થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે.આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલે કહ્યું કે, Ambalal Patel Forecast, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.