Youtube વીડિયો પરથી ઘણા લોકો પૈસા કમાવવા માંગે છે. જોકે તેના માટે તેમણે પોતાની ચેનલને મોનેટાઈઝ કરવાની રહે છે. Youtube મોનેટાઈઝેશનના પ્રોસેસને સરળ કરી શકે છે.વીડિયો કન્ટેઈન્ટ પ્લેટફોર્મ ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે. જેનાથી તેની રેવેન્યૂ આવે છે. Youtube વીડિયો પર દેખાતી એડ્સ અને પ્રીમિયમ સબ્સક્રિપ્શનથી કંપનીની કમાણી થાય છે.
Youtube Monetization Rules 2023 |
Youtubeએ બદલી નાખ્યા નિયમો
- ફક્ત 500 સબ્સક્રાઈબર્સથી કરી શકાશે કમાણી
- જાણો Youtubeએ નિયમોમાં શું કર્યા ફેરફાર
કઈ રીતે થાય છે કમાણી?
વીડિયો કન્ટેઈન્ટ પ્લેટફોર્મ ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે. જેનાથી તેની રેવેન્યૂ આવે છે. Youtube વીડિયો પર દેખાતી એડ્સ અને પ્રીમિયમ સબ્સક્રિપ્શનથી કંપનીની કમાણી થાય છે.પુરી કરવાની હોય છે શરત
કંપની Adsના દ્વારા થતી કમાણીનો અમુક ભાગ ક્રિએટર્સને આપે છે. ચેનલ્સને મોનેટાઈઝ કરવા માટે યુઝર્સને અમુક જરૂરી શરતોને પુરી કરવાની હોય છે. Youtube તેમની શરતોને સરળ કરી રહ્યું છે.Youtube તેમની શરતોને સરળ
કંપની Adsના દ્વારા થતી કમાણીનો અમુક ભાગ ક્રિએટર્સને આપે છે. ચેનલ્સને મોનેટાઈઝ કરવા માટે યુઝર્સને અમુક જરૂરી શરતોને પુરી કરવાની હોય છે. Youtube તેમની શરતોને સરળ કરી રહ્યું છે.પનીએ કર્યા ફેરફાર
એક રિપોર્ટ અનુસાર Youtube Partner Programmeના હેઠળ કંપની મોનેટાઈઝેશન ટૂલ્સના એક્સેસને સરળ બનાવી રહી છેજોઈશે 500 સબ્સક્રાઈબર્સ
કોઈ ચેનલને મોનેટાઈઝ કરવા માટે યુઝર્સને 500 સબ્સક્રાઈબર્સની જરૂર પડશે. તેના ઉપરાંત તેમને છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછા 3 વીડિયો અપલોડ કરવાના રહેશે.આટલા હોવા જોઈએ વ્યૂઝ
આટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં તેમને વીડિયોઝ પર 3000 વોચ એવર્સ ટાઈમ હોવા જોઈએ. અથવા તો 90 દિવસમાં 30 લાખ Youtube Short વ્યૂ હોવા જોઈએ.પહેલા શું હતી શરત
આ બધી શરત પહેલાના મુકાબલે ઓછી થઈ ગઈ છે. જ્યાં પહેલા ક્રિએટર્સને પોતાની ચેનલને મોનેટાઈઝ કરવા માટે 1000 સબ્સક્રાઈબર્સની જરૂર હોતી હતી.જોઈશે આટલા વ્યૂઝ
સાથે જ તેમની ચેનલ પર એક વર્ષમાં 4000 વોચ હવર્સ અથવા તો છેલ્લા 90 દિવસમાં 1 લાખ શોર્ટ વ્યૂ હોવા જોઈએ. કંપનીએ હવે શરતો સરળ કરી દીધી છે.મોનેટાઈઝેશન માટે કરો એપ્લાય
જો તમારી Youtube ચેનલ આ બધી શરતોને પુરી કરે છે તો તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી શકો છો. અપ્રૂવ થવા બાદ યુઝર્સને ઘણા ટૂલ્સનું પણ એક્સેસ મળશે.અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |