-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat vidhyapith recruitment 2023 notification:ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ તમામ માહિતી

Gujarat vidhyapith recruitment 2023 notification:ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ તમામ માહિતી

Gujarat vidhyapith recruitment 2023 Notification:ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ તમામ માહિતી- હેલો ફ્રેન્ડ્સ ગુજરાતમાં હાલ અલગ અલગ જગ્યાઓ માટે ભરતીઓ ચાલી રહી છે જેમાં જુદી જુદી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવે છે ત્યારથી મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય તે ઉમેદવારોએ એક સારી તક મળી છે જેમાં નિયત લાયકાત ધરાવતો ઉમેદવારે ગુજરાત વિદ્યાપીઠ એપ્લાય કરી શકે છે વધુ માહિતી માટે નીચે મુજબ જોઈએ.



Gujarat vidhyapith recruitment 2023

  • ભરતી ની માન્ય સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ
  • પોસ્ટ અલગ અલગ
  • જગ્યાઓ 152
  • ભરતી સ્થળ ભારત
  • ફોર્મ ભરવાની તારીખો 24/05/2023 થી 15/06/2023
  • અરજી પ્રકાર ઓનલાઈન
  • સત્તાવાર જાહેરાત વેબસાઇટ https://gujaratvidyapith.org/

Gujarat vidyapith Recruitment 2023 ની જગ્યાઓ

આ ગુજરાત વિદ્યાપીઠ માં તમામ 5 પ્રકારની જાહેરાત માં જુદી જુદી પોસ્ટ માટેની ભરતી છે. જે નીચે આપેલ છે.

Advertisement No. 01-2023-24

  • Civil Engineer – 01 (One)
  • Assistant Civil A Engineer – 01 (One)
  • Section Officer – 01 (One)
  • Assistant – 01 (One)
  • Technical Assistant – 01 (One)
  • Lab Assistant (Home Science Food & Nutrition) – 01 (One)
  • Receptionist 01 (One)
  • Warden (Female) – 06 (Six)
  • Warden (Male) – 07 (Seven)
  • Upper Division Clerk (UDC) – 07 (Seven)
  • Accountant – 06 (Six)
  • Coach (Badminton) – 01 (One)
  • Coach (Swimming) (Male) – 02 (Two)
  • Coach (Swimming) (Female) – 01 (One)
  • Museum Assistant – 02 (Two)
  • Lower Division Clerk (LDC) – 12 (Twelve)
  • Driver – 03 (Three)
  • Multi-Tasking Staff (MTS) 24 (Twenty-four)
  • Cook-cum- Kitchen Attendant 01 (One)
  • Groundman 04. (Four)
  • Watchman 06 (Six)
  • Attendant – 08 (Eight)

Advertisement No. 02-2023-24 JSS, Ambheti

  • Director-01 (One)
  • Program Officer- 01 (One)
  • Accountant-cum- Computer Operator – 01 (One)
  • Field Coordinator – 04 (Four)
  • Driver-cum- Attendant – 01 (One)

Advertisement No. 03-2023-24 Teaching Posts

  • Assistant Teacher (Pre-primary)-01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-04 (Four)
  • Assistant Teacher (Higher Secondary)-03 (Three)
  • Tedagar – 01 (One)
  • Instructor (COPA) – 02 (Two)
  • Lecturer (for PTC College)- 01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-01 (One)
  • Assistant Teacher (Pre-primary) – 01 (One)
  • Tedagar – 01 (One)

Advertisement No. 04-2023-24 Healthcare Posts

  • Doctor (Ayurved) – 01 (One)
  • Doctor (Naturopathy) -01 (One)
  • Nurse – 02 (Two)
  • Compounder – 03 (Three)

Advertisement No. 05-2023-24

  • Director – 01 (One) (For Bhasha Bhavan & Hindi Hindustani Prachar Samiti)
  • Director – 01 (One) (For Oriental Study and Heritage Management Resource Centre and Museums)
  • Director – 01 (One) (For CWMG Cell)
  • Director – 01 (One) (For Equity and Development Cell)
  • Office Superintendent – 01 (One)
  • Coordinator 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator- 01 (One)
  • Coordinator – 01 (One) (For Publication Branch)
  • Coordinator- 01 (One) (For Sports Complex)
  • Assistant Administrator- 01 (One) (For Trust Office)
  • Assistant Administrator- 01 (One) (For Satyagrah Aashram, Kochrab)
  • Assistant Administrator – 01 (One)
  • Assistant Coordinator- 01 (One)
  • Zonal In-charge -05 (Five) (For Hindi Hindustani Prachar Samiti)
  • Art & Craft Teacher – 05 (Five)

ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ

  • ઉમેદવારોએ ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી અને ભરતીનો અભ્યાસ કરો.
  • જેમાં માન્ય મોબાઈલ નંબર, ઈમેઈલ સરનામું, અરજદારનું નામ અને અન્ય માહિતી સાથે પોતાને રજીસ્ટર કરવી પડશે.
  • ત્યારબાદ તેઓ સફળતાપૂર્વક નોંધણી કરાવી લે, પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠ અરજી ફોર્મ 2023 ભરવા સાથે આગળ વધી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતો અને અન્ય સામાન્ય માહિતી જેવી મહત્વપૂર્ણ માહિતી જરૂરી ક્ષેત્રોમાં ચોકસાઈ સાથે દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ તેઓએ સહી અને ફોટોગ્રાફની સ્કેન કરેલી ઈમેજ સાથે જરૂરી પ્રમાણપત્રો અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • આગળ, તેઓને ગુજરાત વિદ્યાપીઠ અરજી ફી 2023 સબમિટ કરવા માટે પેમેન્ટ ગેટવે પર નિર્દેશિત કરવામાં આવશે.
  • છેલ્લે ઉમેદવારો તેમનું ગુજરાત વિદ્યાપીઠ અરજી ફોર્મ 2023 સબમિટ કરી દીધા પછી અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.
  • વધું માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ જુઓ.

શૈક્ષણિક જરૂરિયાત

  • ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક જરૂરિયાત નક્કી કરવામાં આવી છે. આ માટે તેના નોટિફિકેશન નો ઉંડાણપુર્વક અભ્યાસ કરવો.

પસંદગી

ઉમેદવારોની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ લઇને થશે.
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter