-->

Join Group

Ad Unit (Iklan) BIG

TET-I (2023) કોલલેટર જાહેર ||TET 1 Call letter Download.

TET-I (2023) કોલલેટર જાહેર ||TET 1 Call letter Download.






પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-1)-2023 (Teacher Eligibility Test-I(TET-I-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા:૧૬/૦૪/૨૦૧૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૪.૩૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.



Download Official Provisional Answer Key PDF Link (Paper series A): Click Here


આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૬/૦૪/૨૦૨૩ (બપોરના ૦૨.૦૦ કલાક) થી તા:૧૬/૦૪/૨૦૨૩ (બપોરના 03.00 કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.


TET-I (2023) કોલલેટર ડાઉનલોડ કરો

TET-1 પરીક્ષાનું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

TET-1 LIVE પેપર સોલ્યુશન BY ICE ACADEMY

TET-1 LIVE પેપર સોલ્યુશન BY WEBSANKUL

TET-1 LIVE પેપર સોલ્યુશન BY જ્ઞાન LIVE



TET-1 પરીક્ષાની OMR અપલોડ કરી દેવામાં આવી છે.


ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


TET-I 2022-23 પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી

Important Links :

TET - I Result : Click Here (New)

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter