.
કેવું હશે તેનું સ્વરૂપ
મળતી માહિતી મુજબ સિક્કાને એક બાજુ નવું સંસદ ભવન હશે તેમાં તેની સાથે સત્યમેવ જયતે લખેલું હશે અને બીજી બાજુ દેવનાગરી લિપિમાં ભારત લખેલું હશે તેમ જ અંગ્રેજીમાં ઇન્ડિયા પણ લખેલું હશે આ સિક્કાની ખાસ વાત એ છે કે સિક્કામાં નવું સંસદ ભવન પણ બતાવવામાં આવ્યું છે તેમાં દેવનગરી લિપિમાં સંસદ સંકુલ અને પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું હશે.આ સિક્કો 44 મિલિમિટર ગોળાકાર છે આ સિક્કો 35 ગ્રામનો છે તેમાં 50% ચાંદી 40% તાંબુ અને 5% નિકલ અને પાંચ ટકા જિંક હશે
નવા સંસદ ભવન.
28 મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે ઉદ્ઘાટન પેલા ધાર્મિક વિધિ વિડિયો સવારમાં શરૂઆત થશે આ ધાર્મિક રીતે સવારે 9:30 વાગે પૂરી થશે ત્યારબાદ લોકસભા ભવનમાં રાષ્ટ્રગીતના દાન સાથે બીજા તબક્કાની શરૂઆત થશે ત્યારે 75 રૂપિયાના સિક્કો લોન્ચ કરવામાં આવશે તેની શક્યતા છે આ સિક્કો ભારત સરકારશ્રીની કોલકાતા મીન્સમાં બનાવવામાં આવ્યો છેસમાપન
નવ સંશોધન પ્રસંગે 75 રૂપિયાના સિક્કો લોન્ચ કરવામાં આવશે ભારત દેશને 75 વર્ષ પૂરા થવા માટે 75 રૂપિયા નો સિક્કો લોન્ચ કરવામાં આવ્યો છે.FAQ.
1. 75 રૂપિયા નો સિક્કો ક્યારે લોન્ચ કરવામાં આવશે28 મે 2023.
2.75 રૂપિયાનો સિક્કો જ કેમ લોન્ચ કરવામાં આવશે
ભારતના આઝાદીને પંચર 13 વર્ષ પૂરા થયા તે માટે ૭૫ રૂપિયા નો સિક્કો લોન્ચ કરવામાં આવ્યો છે