-->

Join Group

Ad Unit (Iklan) BIG

દ્વિતીય સત્રાંત કસોટી-2022-23 SAT-2022 -23 STUDENT REPORT DOWNLOAD માર્ગદર્શિકા

દ્વિતીય સત્રાંત કસોટી-2022-23 SAT-2022 -23 STUDENT REPORT DOWNLOAD માર્ગદર્શિકા


રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવે છે. શાળા કક્ષાએથી તમામ વિધાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવામાં આવી છે. જેનાપૃથક્કરણના આધારે વિધાર્થીઓએ અધ્યયન નિષ્પત્તિવાર મેળવેલ સિદ્ધિઓ અને આવશ્યક ઉપચારાત્મક કાર્ય અંગેની વિગતો દર્શાવતું Student Report Card રાજ્ય કક્ષાએથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

STUDENT REPORT CARD Download

Gyan Prabhav*

શૈક્ષણિક વર્ષ 2022-23 માં લેવાયેલ *દ્વિતીય સત્રાંત કસોટીના (વાર્ષિક પરીક્ષા) ધોરણ 3, થી 8 ના  તમામ વિષયોના STUDENT REPORT CARD  ઉપલબ્ધ કરવામાં આવેલ છે.* જે *Gyan Prabhav ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* આ *STUDENT REPORT CARD* માં વિદ્યાર્થીઓની *અધ્યયન નિષ્પત્તિવાર  સિદ્ધિ અને આવશ્યક ઉપચારાત્મક કાર્યની સ્થિતિ જાણી શકાશે.*
તેમજ   *આ રિપોર્ટ કર્ડના આધારે નવા શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક આયોજન અને બાળક દીઠ વ્યક્તિગત અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડશે.*
આ રિપોર્ટ કાર્ડ *http://bit.ly/GYAN-PraBhav  *લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.*

આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.*

*ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર*

Student Report Card Download કરવા માટે “Gyan-Prabhav” ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. જેમાં શિક્ષકના પોતાના ધોરણના તમામ વિધાર્થીઓની યાદી જોઈ શકશો અને તે યાદીમાંથી ક્રમશઃ એક પછી એક વિધાર્થીઓના નામ પસંદ કરી student Report Card Download કરી શકાશે, જેના સોપાનો (steps) આગળ દર્શાવેલ છે. જે અનુસરી શિક્ષક પોતાના વર્ગના તમામ વિધાર્થીઓના student Report Card Download કરી શકશો.




રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક

રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માર્ગદર્શિકા

દ્વિતીય સત્રાંત કસોટી-2022-23 SAT-2022 -23 STUDENT REPORT DOWNLOAD માર્ગદર્શિકા

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter