-->

Join Group

Ad Unit (Iklan) BIG

Vidyasahayak Bharti 2022 posts 2600 http://vsb.dpegujarat.in/

Vidyasahayak Bharti 2022 posts 2600 http://vsb.dpegujarat.in/


વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત Vidyasahayak Bharti 2600 posts Notification vsb.dpegujarat.in full Detail

વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti : પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે વિદ્યાસહાયક ભરતી ટુંક સમયમા બહાર પડનારી છે. વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓ માટે આવનારી છે. જે વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી એ રીતે આવનારી છે. બન્ને ભરતી માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઘટની ભરતીમાં ફોર્મ ભરવાનુ રહે છે. જ્યારે સામાન્ય ભરતી માટે કોઇ પણ કેટેગરીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. વિદ્યાસહાયક ભરતી બાબતે ઉમેદવારો વારંવાર વિદ્યાસહાયક ભરતી તારીખ,vidyasahayak bharti form date,વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ,vidyasahayak merit list,વિદ્યાસહાયક ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી વયમર્યાદા,વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા,વિદ્યાસહાયક ભરતી નોટીફીકેશન,વિદ્યાસહાયક ભરતી ફોર્મ ઓનલાઇન,vidyasahayak document list, વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ,વિદ્યાસહાયક ફોર્મ ઓનલાઇન,vidyasahayak form online ભરવા બાબતે મુંઝવણ અનુભવતા હોય છે. અમે આ પોસ્ટમાં વિદ્યાસહાયક ભરતીની આ તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશુ.

Vidyasahayak Bharti 2022 posts 2600 



વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા http://vsb.dpegujarat.in/

નોકરીનો પ્રકાર: સરકારી
પોસ્ટનું નામ : શિક્ષક ભરતી (વિદ્યાસહાયક)
કુલ જગ્યા: 2600
ભરતી ના પ્રકાર: વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી
ઓફીસીયલ વેબસાઇટ: vsb.dpegujarat.in
ફોર્મ ભરવાની તારીખ: ટુંક સમયમા જાહેર થશે.

Vidyasahayak Bharti 2600 posts વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતી સાથે સંકળાયેલા સામાન્ય પ્રશ્નો

વિદ્યાસહાયક ઘટની ભરતી
વિદ્યાસહાયક સામાન્ય ભરતી
વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની તારીખ
વિદ્યાસહાયક ભરતી કુલ જગ્યાઓ
વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
વિદ્યાસહાયક ભરતી વય મર્યાદા Age Limit
વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી રીસેવીંગ સેન્ટર લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ
વિદ્યાસહાયક ભરતી કટ ઓફ મેરીટ
વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની સૂચનાઓ pdf
વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ

વિદ્યાસહાયક છેલ્લી ભરતીનું કટ ઓફ મેરીટ pdf

(ઘટ અને સામાન્ય ભરતીમા કેટલે મેરીટ અટકયુ હતુ તેનો અંદાજ આવી શકે તે માટે)

વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા

વિદ્યાસહાયક ભરતી મા મેરીટ કઇ રીતે ગણવામા આવે છે તે બાબત ઉમેદવારો અવારનવાર પુછતા હોય છે. આ માટે વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા નીચે મુજબ હોય છે.

TET-1 MERIT FORMULA પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.

TET-1 નુ વેઇટેઝ : 50 %
PTC નુ વેઇટેઝ :: 25 %
HSC નુ વેઇટેઝ :: 20 %
GRADUATION નુ વેઇટેઝ :: 5 %

TET MERIT FORMULA


VIDYASAHAYAK BHARTI MERIT FORMULA



TET-2 MERIT FORMULA ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.

TET-2 નુ વેઇટેઝ :: 50 %
PTC/B.ED નુ વેઇટેઝ :: 25 %
GRADUATION નુ વેઇટેઝ :: 20 %
POST GRADUATION નુ વેઇટેઝ :: 5 %

વિદ્યાસહાયક ભરતી અગત્યની તારીખો

સામાન્ય ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:: 13-10-2022 થી 22-10-2022
ઘટની ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: 29-10-2022 થી 7-11-2022

વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

વિદ્યાસહાયક ઘટની ભરતી જગ્યાઓ

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
SC :: 14 જગ્યા
ST:: 3 જગ્યા
SEBC :: 17 જગ્યા
EWS : 5 જગ્યા
પ્રાથમિક વિભાગ ભરતી કુલ ઘટની ભરતી જગ્યાઓ :: 39 જગ્યાઓ

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

ગણિત વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ

SC :: 19
ST:: 148
SEBC :: 146
EWS : 34

ભાષાઓ ઘટની ભરતી : કુલ જગ્યાઓ

SC :: 4
ST:: 10
SEBC :: 55
EWS : 8

સામાજિક વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ

SC :: 15
ST:: 65
SEBC :: 111
EWS : 22

વિદ્યાસહાયક સામાન્ય ભરતી જગ્યાઓ

ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

SC :: 66
ST:: 23
SEBC :: 100
EWS : 94
General: 678

પ્રાથમિક વિભાગ ભરતી કુલ સામાન્ય ભરતી જગ્યાઓ :: 961 જગ્યાઓ

ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ

ગણિત વિજ્ઞાન સામાન્ય ભરતી: કુલ જગ્યાઓ 403
SC :: 26 જગ્યા
ST:: 25 જગ્યા
SEBC :: 38 જગ્યા
EWS : 40 જગ્યા
General : 274 જગ્યા

ભાષાઓ સામાન્ય ભરતી : કુલ જગ્યાઓ 173 જગ્યાઓ

SC :: 13
ST:: 14
SEBC :: 17
EWS : 16
General : 113

સામાજિક વિજ્ઞાન સામાન્ય ભરતી: કુલ જગ્યાઓ 387

SC :: 29
ST:: 16
SEBC :: 39
EWS : 38
General : 265

IMPORTANT LINK:

વિદ્યાસહાયક ઓફીસીયલ વેબસાઇટ ની લીંક


વિદ્યાસહાયક ઘટની ભરતીની જાહેરાત


વિદ્યાસહાયક સામાન્ય ભરતીની જાહેરાત





Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter