-->

Join Group

Ad Unit (Iklan) BIG

Diwali Date 2022/ દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022 full detail List લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

Diwali Date 2022/ દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022 full detail List લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt


Diwali Date 2022 : દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિન્દુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે અને તેમને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી. Diwali shubh muhurat 2022,Diwali shubh muhur puja

ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી (Diwali Celebrations 2022) કરવામાં આવે છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારે અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહૂર્ત (Diwali Muhurt 2022) અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.


Diwali Date 2022



Table of ContentsDiwali Date 2022
ચોપડા લાવવાનુ શુભ મુહુર્ત
ધનતેરસ શુભ મુહુર્ત / Dhanteras shubh muhurt
દિવાળી શુભ મુહુર્ત ૨૦૨૨ / Diwali shubh muhurt
બેસતુ વર્ષ શુભ મુહુર્ત / ભાઇબીજ શુભ મુહુર્ત/ Happy New Year shubh muhurt
લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurtWhat is Diwali Date In 2022 ?
દિવાળી કઇ તારીખે છે ?
બેસતુ વર્ષ કઇ તારીખે છે ?
ભાઇ બીજ કઇ તારીખે છે ?

Diwali Date 2022

દિવાળી શુભ મુહુર્ત 2022/Diwali shubh muhurt 2022:

દિવાળીના શુભ મુહૂર્તો

રાહુકાળ યમઘંટ અને અન્ય અશુભ મુહૂર્તો ને બાદ કરી પવિત્ર શુદ્ધ મુહૂર્ત જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યા

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા ચોપડા લાવવા આસો વદ-૧૨ શનિવાર તા.૨૨-૧૦-૨૨ આ દિવસે તેરસ સાજે ૬-૦૨ મિનિટ થી શરૂ થશે માટે ત્યારબાદના શુભ મુહૂર્ત માં લક્ષ્મી પૂજન કરાય.

લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત

સમય સાંજે 6-07 થી 7-41 લાભ રાત્રે 9-16 થી 10-50 શુભ રાત્રે 10-51 થી 12-24 અમૃત રાત્રે 12-25 થી 01-58 ચલ

ચોપડા લાવવાનુ શુભ મુહુર્ત

તારીખ ૧૮-૧૦-૨૦૨૨, મંગળવાર (પુષ્યનક્ષત્ર)
સમય ચોઘડીયા
સવારના ૯:૩૦ થી બપોરના ૧:૫૧ ચલ,લાભ,અમૃત
બપોરના ૩:૧૭ થી સાંજના ૪:૪૪ શુભ
સાંજના ૭:૪૪ થી રાત્રીના ૯:૧૭ લાભ

ધનતેરસ શુભ મુહુર્ત / Dhanteras shubh muhurt

તારીખ: ૨૨-૧૦-૨૦૨૨,શનિવાર

સમય ચોઘડીયા

સવારના ૮:૦૪ થી સવારના ૯:૩૦ શુભ
બપોરના ૧૨:૨૩ થી સાંજના ૪:૪૨ ચલ,લાભ,અમૃત
સાંજના ૬:૦૮ થી સાંજના ૭:૪૨ લાભ
રાત્રીના ૯:૧૬ થી રાત્રીના ૧:૫૭ શુભ,અમૃત,ચલ

દિવાળી શુભ મુહુર્ત ૨૦૨૨ / Diwali shubh muhurt

તારીખ: ૨૪-૧૦-૨૦૨૨,સોમવાર
સમય ચોઘડીયા
સવારના ૬:૩૯ થી સવારના ૮:૦૫ અમૃત
સવારના ૯:૩૧ થી સવારના ૧૦:૫૭ શુભ
બપોરના ૧:૪૯ થી સાંજના ૭:૪૧ ચલ,લાભ,અમૃત,ચલ

દિવાળી પર કઈ તારીખે શું ખરીદવું


View Diwali Shubh Muhrat:- Click Here


diwali date 2022
diwali date 2022

બેસતુ વર્ષ શુભ મુહુર્ત / ભાઇબીજ શુભ મુહુર્ત/ Happy New Year shubh muhurt


બેસતુ વર્ષ શુભ મુહુર્ત / ભાઇબીજ શુભ મુહુર્ત/ Happy New Year shubh muhurt

તારીખ: ૨૬-૧૦-૨૦૨૨ બુધવાર
સમય ચોઘડીયા
સવારના ૬:૪૦ થી ૯:૩૧ લાભ,અમૃત
સવારના ૧૦:૫૭ થી ૧૨:૨૨ શુભ

લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

લાભ પાંચમ ક્ષયતીથી હોવાથી મુહુર્ત આવતા નથી.

What is Diwali Date In 2022 ?

Diwali Date in 2022 is 24 october 2022

દિવાળી કઇ તારીખે છે ?

દિવાળી તારીખ ૨૪ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

બેસતુ વર્ષ કઇ તારીખે છે ?

બેસતુ વર્ષ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

ભાઇ બીજ કઇ તારીખે છે ?


ભાઇબીજ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

.Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter