-->

Join Group

Ad Unit (Iklan) BIG

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022 : જિલ્લા પંચાયત નવસારી ખાતે સને ૨૦૨૨-૨૩માં “કાયદા સલાહકાર” ની કુલ જગ્યા-૧ની સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૯-૬-૨૦૨૨ ના ઠરાવથી ઉપરોક્ત નિમણૂંક કરવા મંજુરી આપવામાં આવેલ છે.

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022

જે અન્વયે તા. ૮-૯ ૨૦૨૨ થી વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવેલ, પરંતુ ઉક્ત ઠરાવમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તથા અનુભવ મુજબના ઉમેદવારો પ્રાપ્ત ન થતા સદર જાહેરાત રદ કરવામાં આવે છે. તેના સ્થાને આ નવી જાહેરાત મુજબ સબબ જગ્યા માટે નીચે જણાવેલ શરતોને આધિન અરજીપત્રક તા. ૬-૧૦ ૨૦૨૨ થી તા. ૧૪-૧૦-૨૦૨૨ સુધીમાં નાચબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, પહેલો માળ, જિ.પં. નવસારી ખાતે રજી.એડી/રૂબરૂથી મોકલવા જણાવામાં આવે છે.

પોસ્ટકાયદા સલાહકાર

  • શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી.
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદામહત્તમ વયમર્યાદા :-

  •  ૫૦ વર્ષ.

અનુભવ

  • ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા.
  • સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી

નિમણુંક બાબત

  • ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ.
  • પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારીત સેવાઓ લઈ શકાશે.

મહેતાણું અને રજા

  • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા. ૬૦,૦૦૦/- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહી. તેમજ અન્ય શરતો જિલ્લા પંચાયતની વેબસાઈટ https://navsaridp.gujarat.gov.in પર ઉક્ત પરિપત્રની નકલ તથા ઉમેદવારો માટે અરજી પત્રકની નકલ સામેલ છે. વધુમાં અન્ય વિગતી માટે કચેરી સમય દરમિયાન ફોન નં. ૦૨૬૩૭-૨૪૪૨૯૯ પર સંપક સાધી શક્યો.

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter