SBI બેંકમાં ભરતી 2022 @sbi.co.in
SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસિઓ એજ્યુકેશન ( સોસિઓ એજ્યુકેશન ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
SBI બેંકમાં ભરતી 2022
- સંસ્થાનુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI )
- પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
- કુલ જગ્યા 655
- નોકરી સ્થળ ભારત
- અરજી છેલ્લી તારીખ 20/09/2022
- અરજી પ્રકાર ઓનલાઈન અરજી કરો
- સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in
પોસ્ટનું નામ
- Manager (Business Process) 1
- Central Operations Team – Support 2
- Manager (Business Development) 2
- Project Development Manager (Business) 2
- Relationship Manager 335
- Investment Officer 52
- Senior Relationship Manager 147
- Relationship Manager (Team Lead) 37
- Regional Head 12
- Customer Relationship Executive 75
SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો
SBI બેંક ભરતી 2022 અરજી ફી :SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
- SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઈન અરજી શરૂ થાય છે 31 ઓગસ્ટ 2022
- ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે 20 સપ્ટેમ્બર 2022
મહત્વપૂર્ણ લિંક:
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.