-->

Join Group

Ad Unit (Iklan) BIG

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો સરકારશ્રી સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો સરકારશ્રી સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ


Learn new skills from our experts by accessing our online classes. Expand your horizons and further your education with online classes from top tier universities such as Imperial College London and more. Stay ahead of the game and make edX your personal online college


આંદોલનનાં lઆજે *હું તો બોલીશ* રોનકભાઈ પટેલ સાથે Apb અસ્મિતા પર લાઈવ સંવાદ


ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો સરકારશ્રી સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ

● જુની પેન્શન યોજના બાબત

→ કેન્દ્રનો ૨૦૦૯નો કુટંબ પેન્શનનો ઠરાવ. → કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત → CPFમાં ૧૦%ના બદલે ૧૪% સરકાર દ્વારા ઉમેરવા બાબત

● ૭મા પગારપંચના બાકી ભથ્થાં તા.૧૧/૧/૨૦૧૬ની અસરથી લાગુ કરવા બાબત → કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા.

● રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવી.

→ તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.

 ● શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦,૨૦,૩૦ નું ઉ.પ.ધો આપવા બાબત

→ ઉ.પ.ધો.માં ૧૦,૨૦,૩૦ આપવા માટેનો ઠરાવ કરવો.

●મેડીકલ ભથ્થું ૩૦૦ના બદલે સાતમા પગારપંચ મુજબ ૧૦૦૦ કરવામાં આવશે.

● ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવા બાબત. → હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે.

● ૪૫ વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.

→ જે પરીક્ષા લેવાઈ હોઈ તેવા કિસ્સામાં ઉ.પ.ધો.નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે. પૂર્વ સેવા તથા ખાતાકિય પરીક્ષામાં ૬૦%એ મુક્તિ દૂર કરી ૫૦%એ પાસના બદલે ૪૦% કરવા અને પરીક્ષામાં પ વિષયના બદલે ૩ વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું. 

→ ૫૦%એ પાસ કરવું તથા અંગ્રેજી વિષય રદ કરવા સંમત. ઠરાવની તારીખથી અમલ થશે. કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.

 → વ્યાજ દરમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાના બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તા કરવા સંમત. અંદાજીત ૬ લાખ રૂપિયા જેવો ફાયદો થાય. સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવી. → મુદત ૨૦૨૪ સુધી લંબાવવા માટે ઠરાવ કરવા સંમત.
ક્રમ

૧૧ ● જુથ વિમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવો તથા તે પ્રમાણે વિમા કવચ વધારવું. → હાલ ૫૦ હજાર, ૧ લાખ, ૨ લાખ, ૪ લાખ છે. તેના બદલે ૨.૫૦ લાખ, ૫ લાખ, ૧૦ લાખ, ૨૦ લાખનો ઠરાવ કરવો.

૧૨●  મહિલા કર્મચારીને નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂંક તારીખથી જ પ્રસુતિની ૧૮૦ની રજા આપવી.

● નિમણૂંક તારીખ થી જ પુરા પગારી પ્રસુતિની રજા મળશે તથા બદલી/બઢતીના કિસ્સામાં મહિલા બે ભાગમાં પણ રજા ભોગવી શકશે.

૧૩  ● સને.૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલ તમામ કર્મચારીને ૫ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.૧૮/૧/૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગનો લાભ આપવો. → પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા ફિક્સ પગારની નીતિથી જોડાયેલા તમામ કર્મચારીઓને ની અસરથી સળંગ સિનિયોરીટીનો લાભ આપવો.તા.૧/૪/૨૦૧૯

૧૪ ● નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવો. → પ્રથમ ઉ.પ.ધો.માં ૪૨૦૦ ગ્રેડ પે નો ઠરાવ કરવા બાબત.

૧૫●  તા.૨૭/૪/૨૦૧૧ પહેલાં ભરતી થયેલ પ્રા. શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવા બાબત. → સને.૨૦૦૮માં ૪ જિલ્લા તથા વર્ષ-૨૦૧૦ના ૫૦%થી વધુ જિલ્લા બાકી છે તેમને આ લાભ આપવા માટે નાણાં વિભાગમાંથી મંજુરી આપવા વિનંતી.

A unique, interactive, and fun conversational quizzing platform

We bring you the power of conversational AI in education! SwiftChat by ConveGenius is India’s best conversational platform for learning.

We have both educational and fun quizzes, stories, videos, dictionary, news, and other tidbits for you via chatbots in multiple regional languages. SwiftChat by ConveGenius is an app that helps mould every student into a star!

Why use SwiftChat by ConveGenius?

PRACTICE, WATCH, CHAT, PLAY, STAY UPDATED
SwiftChat’s AI-based chatbots provide educational content for you at your fingertips! We have quizzes and video lessons for you to watch, practice, and learn at your convenience - anywhere, anytime. You can also explore from a variety of other chatbots we have for you in the Discover tab - from StoryLand and WordHunt to Movies & Cartoons and Sports & Games. You can also stay updated on everyday happenings and predictions by subscribing to Quick News, Sports Live, and Astro Daily.

TALK IN YOUR LANGUAGE
SwiftChat talks to you in your language like a teacher, parent, or friend.

ENGAGE AT YOUR PACE
SwiftChat is available to you anywhere, anytime. Engage, interact, and learn by talking to chatbots on your own time and at your own pace without being overwhelmed.

There’s no better time to get started. Download the app now!

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

There is no other posts in this category.
Subscribe Our Newsletter