-->

Join Group

Ad Unit (Iklan) BIG

સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) સહાય યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?

સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) સહાય યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?


સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, Solar Fencing Yojana 2022 Gujarat.



આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો

સોલાર ફેન્સીંગ યોજના 2022

  • યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના 2022
  • યોજનાનો હેતુ ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
  • અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
  • છેલ્લી તારીખ 09/10/2022

મળવાપાત્ર લાભ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે

સોલાર ફેન્સીંગ યોજના માટે ની અગત્યની તારીખ

➤ફોર્મ શરૂ થવાની તારીખ: 10/09/2022

➤ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 09/10/2022

સોલાર ફેન્સીંગ યોજના માટે ના ડોક્યુમેન્‍ટ


Ikhedut Portal પર ચાલતી સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

➤આધાર કાર્ડ

➤બેંકની પાસબુક

7/12 અને 8-અ ના દાખલા

➤રેશન કાર્ડ

➤મોબાઈલ નંબર

સોલાર ફેન્સીંગ યોજના ની અરજી કયા કરવાની રહેશે.


તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.




વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Ikhedut Portal અરજી કરવા માટે અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter