કયા ધંધાઓ માટેની યોજના છે ?
કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન જેવા વ્યવસાય માટે વ્યકિતગત ધોરણે.યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ.
- લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦ લાખ
- વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ
- વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
- વ્યાજનો દર વાર્ષિક ૬ %
- લોનની રકમ ૯૫%
- લાભાર્થી ફાળોઃ ૫ %
- જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્ર
ઓફિશિયલ વેબસાઇટ : અંહી ક્લિક કરો
અરજદારોએ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના આધાર પુરાવા
લઘુ ધિરાણ યોજના , મહિલા સમૃધ્ધિ , મુદ્દતી લોન , નવી સ્વર્ણિમ યોજના ( ફક્ત મહિલાઓ માટે ) નીચે મુજબના આધાર પુરાવા :( ૧ ) જાતિનો દાખલો
( ૨ ) સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
( ૩ ) શાળા છોડયાનુ પ્રમાણપત્ર ( સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ )
( ૪ ) અભણ અરજદારાના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડીકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર
( ૫ ) આધાર કાર્ડ ( આગળ અને પાછળ )
( ૬ ) રહેઠાણનાપુરાવા ( ચુંટણીકાર્ડ / લાઈટબીલ )
( ૭ ) રેશનકાર્ડ ( આગળ , પાછળ )
( ૮ ) અનુભવ / તાલીમનું પ્રમાણપત્ર ( મરજિયાત )
( ૯ ) અરજદાર બી.પી.એલ લાભાર્થી , વિકલાંગ , વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર ( મરજિયાત )
( ૧૦ ) દુધ સહકારી મંડળીનો દાખલો ( ફકત પશુપાલનના ધંધા માટે )
( ૧૧ ) કવોટેશન / ભાવપત્રક
( ૧૨ ) પાસબુકના પહેલા પાનાની- નામ , સરનામા , ખાતા નંબર તથી IFSC નંબરની વિગત દર્શાવતી નકલ અથવા કેન્સલ ચેકની નકલ
( ૧૩ ) વધારાના દસ્તાવેજો ( મરજિયાત )
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.