-->

Join Group

Ad Unit (Iklan) BIG

દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે

દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે


મહત્વપૂર્ણ લિંક

દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે


પ્રાથમિક શાળાનો વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ જાહેર (પરીક્ષા ટાઇમ ટેબલ)









દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે


દ્વિતીય સત્રાંત પરીક્ષા ૨૦૨૧-૨૨ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની સમાન પરીક્ષા અને તેના સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત . સંદર્ભઃ ( ૧ ) શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંકઃ બમશ / ૧૧૨૦ / ૧૪૨ / છ તા ૧૨/૦૨/૨૦૨૦ ( ૨ ) GCERT ની સીંગલ ફાઈલ નંબર -૨ તારીખ ૨૧/૦૧/૨૦૨૨ પર મળેલ શિક્ષણ વિભાગની મંજૂરી શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજયની તમામ માધ્યમની સરકારી , ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સમાન પ્રશ્નપત્રોથી કરવા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . 1. સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે . 2. ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે . બાકીના વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળા સ્વૈચ્છિક રીતે લઈ શકશે . સરકારી પ્રાથમિક શાળાઓમાં તમામ શૈક્ષણિક વિષયોની સમાન કસોટીઓનો અમલ કરવાનો રહેશે . 3 . જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે . 4. પેપરના પૂફ , ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ શિક્ષણાધિકારીશ્રી તેમજ કોર્પોરેશનમાં શાસનાધિકારીશ્રીની રહેશે . જિલ્લા પ્રાથમિક 5. ધોરણ ૩ અને ૪ ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે . ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં પેનથી લખવાના રહેશે . 6. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ / કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે . 7. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા , ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે .

8. આ પરીક્ષામાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ સામેલ કરવામાં આવેલ છે . આ માટે પ્રતિનિધિત્વરૂપ અધ્યયન નિષ્પત્તિઓ આ સાથે ધોરણ અને વિષય પ્રમાણે આપવામાં આવેલ છે . બિડાણ : ૧. પ્રતિનિધિત્વરૂપ અધ્યયન નિષ્પત્તિઓની યાદી ધોરણ અને વિષય પ્રમાણે ૨. દ્વિતીય સત્રાંત પરીક્ષા ૨૦૨૧-૨૨ સમયપત્રક ધોરણ ૩ થી ૮ . 9. આપના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોડેલ ઓફિસરને કસોટીપત્રોની CD લેવા માટે અત્રેથી જે તારીખ જણાવવામાં આવે તે તારીખે મોકલવાના રહેશે . જો સંજોગોવશાત નોડેલ ઓફિસર ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો જવાબદાર કર્મચારીને ઓથોરીટી પત્ર સાથે મોકલવાના રહેશે . જે તે જિલ્લાના શાસનાધિકારી , DEO તેમજ DPEO સંકલન કરીને કોઈ એક નોડેલ ઓફિસરને CD લેવા માટે મોકલી શકશે . પરીક્ષા સંબંધિત ગોપનીયતા જાળવવાની રહેશે . << a @ L « જીસીઈઆરટી ગાંધીનગર . 10 , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના રેટ કોન્ટ્રાકટ ટેન્ડર ન હોય ત્યાં જિલ્લા પંચાયત / કોર્પોરશનના થયેલ રેટ કોન્ટ્રાકટ મુજબ પણ મુદ્રણ કરાવી શકાશે . તેમજ શાળા કક્ષાએ વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે . 11. કોવિડ -૧૯ અંતર્ગત સરકારશ્રી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે

દ્વિતિય સત્રાંંત પરીક્ષા 2022 ધોરણ 3 થી 8નો લેટર વાંચવા માટે

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter