-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ

ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ

મહત્વપૂર્ણ લિંક

પ્રિયાબેન ભટ્ટી દ્વારા બનાવેલી ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ


પ્રાથમિક શાળા નાના ભૂલકા બાળકોને મૂળાક્ષરોની ઓળખવા માટે જાતજાતના પ્રયત્નો શિક્ષક દ્વારા કરવામાં આવતા હોય છે ધોરણ-1 ના બાળકો નાના હોવાથી તેમને પ્રેમથી શાંતિથી ધીરે ધીરે શિક્ષણ આપવાનું હોય છે તેવા સમયે સીધી સીધું બોલીને કે ધાક-ધમકીથી ક્યારે શીખવી શકાતું નથી પ્રેમપૂર્વક ધીરે ધીરે કક્ષા અનુસાર બાળકો ની બધી શક્તિ ને ધ્યાનમાં રાખીને શાંતિથી પ્રેમપૂર્વક વિવિધ જાતની અવનવી પ્રવૃત્તિઓ કરાવીને વિવિધ પ્રવૃત્તિ ના આધારે જ બાળકને અનેક પ્રયત્નો સાથે મૂળાક્ષર નું જ્ઞાન આપી શકાતું હોય છે નાનું બાળક ખૂબ જ ચંચળ હોય છે નાના બાળકને ઝડપથી શીખવાની શક્તિ હોય છે પણ સમજ શક્તિ એટલી બધી પાવરફુલ નથી હોતી તે માટે જ તેમને વિવિધ પ્રવૃત્તિ કરવાથી ઝડપથી શીખવાડી શકાય છે નાનો બાળક જેટલું ઝડપી શીખે છે જેટલું કોઈ કરી શકતું નથી પણ તેના માટે ખાસ સૌથી અગત્યની બાબત પ્રવૃત્તિઓ છે બાળકને વિવિધ પ્રવૃત્તિઓને તેમાં તરબોળ કરી દેવામાં આવે તો બાળક ઝડપી છે કે શકે છે નાના બાળકને પ્રવૃત્તિઓ પણ એકની એક પ્રવૃત્તિ વાર કરવી ગમતી નથી માટે એક પ્રવૃત્તિ આપી થોડા સમય પછી પાછી પ્રવૃત્તિ બધી દેવી પડતી હોય છે તો જ બાળકને રસ અને ધ્યાનપૂર્વક શીખી શકતા હોય છે જો બાળકને પાસે બેસી તેનું ધ્યાન રાખવામાં આવે તો તે ચંચળ હોય છે તે અન્ય પ્રવૃત્તિમાં વળી જાય છે માટે દરેક શિક્ષકે આ બાબત ખાસ ધ્યાનમાં રાખી બાળક પાસે બેસી તેને પ્રેમપૂર્વક રસપૂર્વક વિવિધ પ્રવૃત્તિ કરાવી જોઈએ અને મૂળાક્ષર જ્ઞાન આપવું જોઈએ અહીં મૂળાક્ષર અને વિવિધ થયેલું સંકલન કરવામાં આવે છે જે તમને ઉપયોગી થશે અને મૂળાક્ષરો શીખવા માટે મદદરૂપ થશે

ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ

પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 તથા ધોરણ બે માટે મૂળાક્ષરથી ઓળખ કરવાની પ્રવૃત્તિ એક સરસ મજાની પીડીએફ ફાઈલ અહી મુકવામાં આવી છે આ સાથે અન્ય વકીલો પણ ભવિષ્યમાં મુકવામાં આવશે માટે આ પોસ્ટ શિવ રાખવી સમયાંતરે આ પોસ્ટ કરતા રહેવું છે જે ફાયદો આપી જશે તેમ તેમ અપડેટ કરવામાં આવશે તમારી પાસે જો કોઈને ફાઈલ હોય તો મારા whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને અમને વધુમાં વધુ બાળકો લાભ લે અને મૂળાક્ષર અને ઓળખ કરતા થાય તેવા પ્રયત્ન કરવામાં સહભાગીદારી બનજો તમારા સહકારથી જ અમે વધુમાં વધુ બાળકોને શિક્ષકો સુધી આવી ફાયરની પહોંચાડી શકશે તમારી પાસે જે મૂળાક્ષરની ફાયદો હોય તે ફાઈલો તમારા whatsapp નંબર પર મોકલી અને વધુમાં વધુ બાળકો સુધી ફેલાય તેવા પ્રયત્ન કરવો જોઈએ જેટલા વધુ બાળકો સુધી પહોંચે છે તેટલું જ બંનેનું કામ બંધ છે જે બાળકો શીખશે તે સારા માટે થશે માટે મૂળાક્ષરની ઓળખ બાબતને મૂળાક્ષર શીખવા બાબતે મૂળાક્ષરો શીખ્યા પછી તેના મૂલ્યાંકન બાબતે જે જે પીડીએફ ફાઈલ તમારી પાસે હોય તે તમામ ફાઇલો અમારા whatsapp નંબર મોકલશો તો તમે વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો અને જેટલા વધુ શિક્ષકો સુધી પહોંચે છે તો એટલા જ વધુ બાળકો મૂળાક્ષરનો ઉપયોગ કરતા હશે અને શિક્ષણમાં આગળ ડગલું મળશે માટે મૂળાક્ષરની ઓળખ માટે સરસ મજાની ફાઇલનું સંકલન કરવા અમને સહયોગ આપશો

ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ




પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ બાદ બાળકોના પ્રવેશ પછી સૌથી મોટી ચિંતા મૂળાક્ષરોની ઓળખ કરાવવાની હોય છે પણ અહીં આપેલી પીડીએફ ની મદદથી તમે એવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી બાળકોને મૂળાક્ષર ઓળખ કરવામાં સફળતા મેળવી શકશો માટે મૂળાક્ષરો કરવાની આવી ફાઈલો ડાઉનલોડ કરો અને વધુમાં વધુ બાળકોને શિક્ષકો સુધી મૂળાક્ષરોની ઓળખની પહોંચે તેવા પ્રયત્નો કરવા



ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે મૂળાક્ષર ઓળખો પ્રવૃત્તિ કરાવવા માટે સરસ ફાઈલ

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter