-->

Join Group

Ad Unit (Iklan) BIG

NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત

NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત

























NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત


NSP ( National Scholarship Portal ) પર આધાર બેઝ KYC વેરીફીકેશન બાબત . RE : - MINISTRY OF EDUCATION DEPARTMENT OF SCHOOL EDUCATION & LITERACY , D.O.NO.17 1 / 2021 - SS , DATED - 16 / 07 / 2021 શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ( NSP ) માધ્યમથી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ( DST ) દ્વારા અલગ અલગ શિષ્યવૃત્તિ યોજનાઓની રકમ લાભાર્થી વિધાર્થીઓને ચુકવવામાં આવે છે . જે અંતર્ગત નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( NMMS ) યોજનાના લાભાર્થી વિધાર્થીઓને પણ આ પ્રકિયા મુજબ જ સ્કોલરશીપની રકમ ચુકવવામાં આવે છે . સંદર્ભ -૧ ના પત્રથી મળેલ સુચના અનુસાર NSP અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ શાળા / જિલ્લા / રાજ્યનું આધાર બેઝ KYC વેરીફીકેશન કરવાનું થાય છે . આથી સંબંધિતોનો આધાર સાથે લીંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી KYC વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની થાય છે . આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ સંસ્થા જિલ્લા / રાજય પોતાનું એકાઉન્ટમાં આગળની કાર્યવાહી કરી શકાશે . KYC ની પ્રક્રિયા માટેની પધ્ધતિ આ સાથે સામેલ છે . ઉકત વિગતો ધ્યાને લઇ આપના જિલ્લા અને તાબા હેઠળની તમામ શાળાઓની ઉપર જણાવ્યા મુજબ KYC વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી છે . mamy સચિવ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ન કલ રવાના અમલાર્થે . , જિલ્લા નોડલ અધિકારીશ્રી ( NMMS ) જિલ્લાની સંબંધિત શાળાઓની તથા જિલ્લા કક્ષાની KYc વેરીફીકેશન કામગીરી પુર્ણ કરાવવી

Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter