ધોરણ સાત ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.
ધોરણ - 7 સામાજિક વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિઓ . SS701 પૃથ્વીના મુખ્ય આંતરિક સ્તરો , ખડકોના પ્રકારો અને વાતાવરણના સ્તરોને આકૃતિ દ્વારા ઓળખે છે . શીખવા શીખવવાની પ્રક્રિયા વિદ્યાર્થીઓને જોડીમાં , જૂથમાં કે વ્યક્તિગત રીતે શીખવાની તક પૂરી પાડીને પ્રોત્સાહિત કરવા . આસપાસના પ્રદેશોમાંથી જુદા - જુદા પ્રકારના ખડકોના નમૂનાઓ ભેગા કરાવી ઓળખ કરાવવી . * અભ્યાસ બિંદુ આપણી પૃથ્વી જ ખડકોની ઉત્પત્તિ ખનીજોની ઉત્પત્તિ ખડક એટલે શું ? ખનીજ એટલે શું ? છે મુખ્ય સ્તરો સ્તરોના પ્રકારો ખડકોના પ્રકારો વાતાવરણના સ્તરો આબોહવા અને ભૂમિ સ્વરૂપ . છે . વિવિધ વિસ્તારનું વાતાવરણ . આ સરહદી વિસ્તાર જ ઓળખ અને સમજ આપત્તિ અને વ્યવસ્થાપન . છે આપત્તિ : અર્થ અને તેના પ્રકારો . ધરતીકંપ , પૂર , દુષ્કાળ , સુનામી , વાવાઝોડુ આ અસરો અને તેના ઉપાય ભૂમિ સ્વરૂપ માટે જવાબદાર પરિબળો / ss702 પૃથ્વીના ગોળા અથવા દુનિયાના નકશા પર વિવિધ આબોહવાકીય વિસ્તારો દર્શાવે છે . રેખાંકૃત સામગ્રી . વિવિધ વિસ્તારો , આબોહવાકીય પ્રદેશો અને અન્ય સ્ત્રોતોની ઓળખ પૃથ્વીના ગોળા અને નકશા દ્વારા કરાવવી તેમજ આ વિગત પૃથ્વીના ગોળા ઉપર દર્શાવવાની પ્રવૃત્તિ ધરતીકંપ અથવા અન્ય આપત્તિઓ માટેના મોક કવાયતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા . સુનામી , પૂર , ધરતીકંપ માટે કારણભૂત કુદરતી અને માનવીય એમ બન્ને પરિબળો વિશે ચર્ચા કરાવવી . વિડિયો ક્લીપ્સ , ચાર્ટ્સ વગેરેથી | ss703 ધરતીકંપ , પૂર , દુષ્કાળ વગેરે જેવી આપત્તિમાં લેવાનાં સાવચેતીના પગલાં સમજાવે છે . દુર્ઘટના તેમજ આપત્તિઓ માટેના પરિબળો વિશે પ્રતિભાવ આપે છે . સમજ ss704 વિવિધ પરિબળો / ઘટનાઓને કારણે રચાતાં ભૂમિ સ્વરૂપના પૃથ્વીનું આંતરિક સ્વરૂપ , ભૂમિના વિવિધ પ્રકારો , દરિયાઈ લહેરો વગેરે આકૃતિઓ / મોડેલ / ઓડિયો વિઝયુઅલ સામગ્રી દ્વારા નિર્માણનું વર્ણન કરે છે . ઘટનાઓ સમજાવવી . નદી , સમુદ્રના મોજા , હિમનદી , પવન જેવાં પરિબળો પૃથ્વીનું આંતરિક સ્વરૂપ , જમીન સ્વરૂપના વિવિધ પ્રકારની રચના .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા ssros વાતાવરણની રચના અને માળખું સમજાવે છે , . . વાતાવરણ અને આબોહવાનો અર્થ હવામાન અને આબોહવા વચ્ચેનો તે કાવત ઈકો સિસ્ટમ , વાતાવરણ , આપત્તિઓ . હવામાન , આબોહવા , આબોહવાકીય કુદરતી સૌતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સૂચવવું , આબોહવા સંબંધિત નકશાનું વાંચન કરાવવું , પવનના પ્રકાર અંગે યા અને અન્ય માધ્યમથી સમજ ભેજ નિર્માણ સંબંધિત ચાર્ટસ અને વિવિધ સામગ્રીનો ઉપયોગ . તાપમાન પવનનો પ્રકાર . ss706 પર્યાવરણનો વિવિધ ઘટકો અને તેમની વચ્ચેના સંબંધને વર્ણવે છે , . . પર્યાવરણની વિવિધતા . વિના વિવિધ કુદરતી પ્રદેશૌમાં રહેતા લોકોના જીવનમાં સમાનતા છે . પર્યાવરણ : અર્થ અને તફાવતોની ચર્ચા કરાવવી , છે . વિવિધ ઘટકો - વનસ્પતિ સૃષ્ટિ | • ચિત્રોનું નિદર્શન કરાવવું . પ્રાણી સૃષ્ટિ : અનુકૂલન : રહેઠાણ , મૃદાવરણ વગેરે આવરણો માનવ નિર્મિત પર્યાવરણ પ્રદૂષણ પ્રદેશો , બનાવટનાં વાતાવરણનો ઘટકો , જુદી - જુદી ઈકો - સિસ્ટમ , અર્થ- પ્રકાર- કારણો- અસરો નિવારણના ક્લાઈમેટિક પ્રદેશો , પ્રદૂષણના પ્રકારોની ચર્ચા કરવી . ઉપાય પ્રદૂષણની અસરોની ઉદાહરણ તેમજ દુશ્ય શ્રાવ્ય સંસોધનોથી સમજ વિવિધ ઘટ કી વનસ્પતિ સૃષ્ટિ , જંગલના . • વિલાના વિવિધ કુદરતી પ્રદેશોમાં રહેતા લોકોના જીવનમાં સમાનતા પ્રકાર , ઘાસનો મૈદાન અને તફાવતની ચર્ચા કરાવવી . પ્રાણીસૃષ્ટિ - અનુકૂલન -૨ હેઠાણ ધરતીકંપ , પૂર , દુષ્કાળ , સુનામી , વાવાઝોડુ આપત્તિ માટેનાં પરિબળો , સાવચેતીના પગલોની ચર્ચા , મોકડ્રીલ અસરૉ અને તેના ઉપાય ssroz પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરે છે અને રોકવા માટેનાં પગલાઓ જાણે છે , . ss708 વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં વિવિધતાનાં કારણો જાણે છે . ( આબોહવા , જમીન સ્વરૂપ ) . Ss7o9 . દુર્ઘટના તેમજ આપત્તિઓ માટેનાં પરિબળો વિશે પ્રતિભાવ આપે . . . ss710 કુદરતી સોતોના સંરક્ષણની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ બને છે . દા.ત. હવા , પાણી , ઊર્જા , વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ કુદરતી સંસાધન અને સંરક્ષણ સંસોધન – અર્થ - પ્રકાર સંરક્ષણ માટેના ઉપાયો કુદરતી સંસાધનના ચિત્રોનું નિદર્શન . તે સંસાધન બચાવવાના પ્રયત્નોની વિડિયો ક્લિપ્સ બતાવવી અને ચર્ચા કરાવવી . સંસાધનોની નોંધ કરાવવી .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા SS711 ભારત અને વિશ્વના વિવિધ આબોહવાકીય પ્રદેશો અને તેમાં રહેતા લોકોના જીવન વચ્ચેના આંતરિક સંબંધને મૂલવે છે , આબૌહવા અને માનવજીવન આબોહવાની વિવિધતા , લોકજીવન અનુકૂલનની રીત આંતરિક બંધ ચૌકસે પ્રદેશનો વિકાસ ચોક્કસ પ્રદેશનાં વિકાસ પરિબળો રણ , સહરા - લદાખ- કે ચછનાં રણ પર્યાવરણના વિવિધ પાસાંઓના સંદર્ભમાં તેમનાં અવલોકનો અને અનુભવોનું આદાન - પ્રદાન કરાવવું . દા.ત. કુદરતી અને માનવસર્જિત વાતાવરણનાં ઘટકો વિવિધ આબોહવાકીય પ્રદેશો , પ્રદૂષણના પ્રદેશો , પ્રદૂષણના પ્રકારો , આસપાસના પાણીના સ્ત્રોતો વગેરે . ss / 12 વિશિષ્ટ પ્રદેશોના વિકાસને અસર કરતાં પરિબળોનું વિશ્લેષણ . કરે છે . Ss713 ઈતિહાસમાં વિવિધ સમયગાળાના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા સોતના ઉદાહરણો પૂરાં પાડે છે . . . . • વિકાસ ઉપર કઈ બાબતો અસર કરે છે તેનું વિશ્લેષણ કરાવવું . સ્થાનિક પરિસ્થિતિ કેવી અસર કરે છે એની પર્યા . રણ પ્રદેશોમાં રસ્તા જેવી સુવિધાઓ અને પાણીની જરૂરિયાત અંગે જાણકારી . પુસ્તકોમાં કે સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ ઈતિહાસના વિવિધ | સૌતોની ઓળખ કરાવવી . દા.ત , હસ્તપ્રતો , નકશા , ચિત્રો , પેઈન્ટિંગ , ઐતિહાસિક સ્મારકો , ફિલ્મો , જીવન ચરિત્રો , નાટકો , ટેલિસિરિયલ , લોકનાટકો અને તે સમયને સમજવા માટે ઉપરની તમામનું અર્થઘટન કરાવવું . પ્રશ્નોત્તરી કરવી . સ્થળૌનાં ચિત્રો બતાવવો , શાસકો અને સ્થાપત્યો વિશે વિડિયો ક્લિપ બતાવવી . વર્તમાન ઉદ્યોગ અને મધ્યયુગીન ઉદ્યોગોની તુલના કરાવવી . . Ss714 મધ્યયુગીન સમયગાળા દરમિયાન ઍક સાથે ( અલગ અલગ સ્થળે ) થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે . ઈતિહાસનો અભ્યાસ ઈતિહાસ ઍટલે શું ? સમયગાળો ઈતિહાસ જાણવાના સોત સ્થાનિક ઈતિહાસના બનાવો / ઘટના ઔ , મધ્યયુગનો ઈતિહાસ . મધ્યયુગ એટલે છે સમયગાળો , સ્થળો , શાસકો , સાહિત્ય , સ્થાપત્ય , નગર રચના , વેપાર , હુનર ઉદગ વગેરે ( રાજપૂત યુગ ) , વિવિધ જાતિઓની આર્થિક પ્રવૃત્તિ , ભૌગોલિક સ્થિતિ આર્થિક પ્રવૃત્તિઓ જાતિઓ - કાર્યશીલી મધ્યયુગીન સ્થિતિ / ભારત સામાજિક , રાજકીય , આર્થિક , વિવિધ સ્તરે વિકાસ . sS715 આજીવિકા ની રીતો અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે . . . - દા.ત. , વિચરતી અને વિમુક્ત જાતિઓ ss / 16 મધ્યયુગીન સમયગાળા દરમિયાન થયેલ સામાજિક - રાજકીય અને આર્થિક ફેરફારોનું વિશ્લેષણ કરે છે . વિવિધ જાતિઓને ચિત્રાત્મક રજૂઆત કરવી . ભૌગોલિક સ્થિતિ , આર્થિક પ્રવૃત્તિઓને લગતાં ચિત્રો બતાવી ચર્ચા કરવી . સ્થાનિક જાતિઓની કાર્યશૈલીની ચર્ચા કરવી . મધ્યયુગીન સમયગાળા દરમિયાન સામાજિક ફેરફારો પ્રતિબિંબિત કરાવવા અને વર્તમાન સમય સાથે તેની સરખામણી કરાવવી . મધ્યયુગીન સમયગાળાની ચર્ચા કરવી . . 212
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા . . ssix વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા લશ્કરી નિયંત્રણ માટે લીધેલા વહીવટી પગલો અને વ્યુહરચનાઓનું વિશ્લેષણ . દા.ત. ખલજીઓ , સુઘલક , મુઘલો વગેરે . રઝિયા સુલતાન , અકબર વગેરે જેવા ઐતિહાસિક પાત્રોના સમયની મુખ્ય ઘટનાઓનું નાટ્યીકરણ કરાવવું . • દિલ્હી સલ્તનતના વિવિધ વેશોના સુલતાનોનો ચિત્રો બનાવી તેના કાર્યો , શાસન વ્યવસ્થા સમજાવવી . ss718 જુદા - જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે . દિલ્હી સલ્તનત લશ્કરી નિયંત્રણ , વહીવટ , | ખલજી વશ , તુઘલક વેશ , સૈયદ વંશ , લોદી વંશ , મુઘલ વંશ , રાજ્ય વ્યવસ્થા , બાંધકામ અને અંત વિવિધ વેશ અને શાસકો શાસન વ્યવસ્થા કાર્યશૈલી શાસકોની નીતિઓની તુલના . • વિવિધ વેશોનું સ્થાપત્ય શૈલી - ટેકનોલોજી મદિરો- કબરો - મસ્જિદો . નવા રાજવંશના ઉદ્ભવથી પરિચિત કરવા અને તે સમયગાળા દરમિયાનની મહત્વની સિદ્ધિઓ દર્શાવતી સમયરેખા તૈયાર કરાવવી . ss / 19 મંદિરો , કબરો અને મસ્જિદોના ઉદાહરણો દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેકનોલોજીથી બંધાયેલાં સ્થાપત્યોનું વર્ણન કરે છે , . મધ્યયુગીન સ્થાપત્યોનો ચિત્રોનું નિદર્શન વિવિધ વેશોના રાજવીઓના ચિત્રો બતાવી ચર્ચા કરવી . મદિરો , કબરો , મસ્જિદોના ચિત્રો બતાવી તે બનાવવાની શૈલી અને ટેકનોલોજીની ચર્ચા કરવી અને વર્તમાન શૈલી સાથે તુલના કરવી . વિડિયો અને વેબ ઉપરથી માહિતીનો ઉપયોગ ભક્તિ અથવા સૂફી સંતો સાથે સંકળાયેલાં નજીકનાં સ્થળો કે સાહિત્યના ઉપયોગ દ્વારા નવા ધાર્મિક વિચારો અને ચળવળ ઉદભવમાં ફાળો આપતાં પરિબળો સાથે જોડવો અને વિવિધ ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરવી . sS720 એવાં પરિબળોનું વિશ્લેષણ કરે છે કે જેનાથી નવા ધાર્મિક વિચારો અને ચળવળોનો ઉદ્દભવ થયો . ( ભક્તિ અને સૂફી ) • ભક્તિયુગ અને સૂફી આંદોલન . ઉદ્દભવ અને વિકાસ SS721 પ્રવર્તમાન સામાજિક સ્થિતિ વિશે ભક્તિ અને સૂફી સંતોનો પદોમાંથી અનુમાન કરે છે . સંતોનાં ચિત્રો બનાવવા અને તેમનાં કાર્યો અને રચનાઓની ચર્ચા કરવી . એકતાની ભાવના રાજ્ય અને સંતુ વિવિધ સંતોના ઉપદેશો રામાનુજાચાર્ય , અલ્વાર અને નાયનારનો કબીર - ગુરૂનાનક નરસિંહ મહેતા , સંત રૈદાસ , મીરાંબાઈ ભક્તિ અને સૂફી આંદોલનોની અસરો સામાજિક સુધારા
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા ss722 લોકશાહીમાં સમાનતાનું મહત્વ સમજે છે . . લોકશાહી જ અર્થ સમાનતા માટે સંઘર્ષ છે . ભારતનું બંધારણ . મતાધિકાર લોકશાહીમાં જોવા મળતી અસમાનતા અને સમાનતા લોકશાહી , સમાનતા , રાજ્ય સરકાર , જાતિ , માધ્યમો અને જાહેરાતોની વિભાવના વિશેની ચર્ચામાં ભાગ લેતા કરવા . લોકશાહીનો અર્થ તેમજ મહત્વની મોકપોલ દ્વારા ચર્ચા કરવી . ચૂંટણી પ્રક્રિયાનો ડેમો બતાવવો . શાળા પંચાયતની રચના કરવી . મતાધિકારના મહત્ત્વ અંગે ચર્ચા કરવી . બાળમજૂરી તેમજ તેની નકારાત્મક અસરો અંગે વિદ્યાર્થીઓને મુક્ત ચર્ચા માટે પ્રેરવા , નજીકના વિસ્તારોમાં કેસસ્ટડી કરાવવી . સમાજના સમતોલ વિકાસ માટે સમાનતા પ્રસ્થાપિત કરવા સામૂહિક પ્રયાસોની જરૂર સમજાવવી . ss723 રાજકીય સમાનતા , આર્થિક સમાનતા અને સામાજિક સમાનતા વચ્ચે તફાવત સમજે છે . પ્રકાર – મહત્ત્વ ક જરૂરિયાત – તફાવત અન્ય લોકતંત્રમાં સમાનતા • સમાનતાનો અધિકાર ss724 સમાનતાના અધિકારના સંદર્ભમાં પોત - પોતાના ક્ષેત્રમાં બંધારણનું મહત્ત્વ , ચિત્રો , સમાનતાના અધિકાર અને સમાનતાના અધિકાર માટેના સંઘર્ષ વિશે રેખાંકનો અને ચિત્રો સાથે પોસ્ટરો તૈયાર સામાજિક , રાજકીય અને આર્થિક મુદ્દાઓનું અર્થઘટન કરે છે . સમાનતા કરાવવાં . સામાજિક સમાનતા – અર્થઘટન રાજકીય સમાનતા – અર્થઘટન આર્થિક સમાનતા- અર્થઘટન Ss725 સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તફાવત સમજે છે . સરકાર કે સરકારનો અર્થ ક પ્રકારો રાજ્ય સરકાર દ્વારા થયેલા કામના સમાચાર - તૈયાર કરાવવા . ક ( દા.ત. ખાદ્ય , કૃષિ , રસ્તાઓ ) અને પોતાના મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા હાથ ધરાયેલા કેટલાંક કાર્યો જાહેર કરવા , વર્તમાનપત્રોમાં આવતા સરકાર સંબંધિત સમાચારોનો સંગ્રહ કરાવવો . છે સ્થાનિક સરકાર રાજ્ય સરકાર ss726 વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા વર્ણવે છે . . તફાવત વિધાનસભાની રચના . છે . વિધાનસભા અને વિધાન પરિષદ ચૂંટણી રાજ્યપાલ – મુખ્યમંત્રી મૉક ચૂંટણી અને યુવા વિધાનસભા ગોઠવો . વિધાનસભાના સત્રની વિડીઓ ક્લિપ બતાવવી . રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હોદ્દાની સ્પષ્ટતા કરવી .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા sS727 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતક્ષેત્રના નકશા વિધાનસભા મત વિસ્તાર પરના પોતાના મત વિસ્તારની શોધ કરે છે અને સ્થાનિક છે . મતક્ષેત્રો રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભા મતક્ષેત્રનું નિરીક્ષણ . પોતપોતાના વિધાનસભા ક્ષેત્ર અને ધારાસભ્ય અને ચર્ચા કરવી . નકશાનું નિદર્શન કરાવવું . ધારાસભ્યનું નામ જાણે છે . Ss728 સમાજના જુદા - જુદા વર્ગોની મહિલાઓ દ્વારા સામનો કરાયેલા અત્યાચારોનાં કારણો અને પરિણામોનું વિશ્લેષણ કરે છે . ન ધારાસભ્યનું નામ ( સ્થાનિક ) • મતક્ષેત્ર નકશામાં દર્શાવવાં . જાતિગત ભિન્નતા ક મહિલાનું સમાજમાં સ્થાન છે . મહિલા શોષણ છે . સમાજને ગેરલાભ પરિણામોનું વિશ્લેષણ વિવિધ ક્ષેત્રે મહિલાઓની સિદ્ધિ . લોકશાહીમાં સમાનતા છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ જેવી ઘટનાઓ વિશેનાં નાટકો ભજવવાં , ગીતો અને કાવ્યો ગવડાવવો . સફળ સ્ત્રીઓનાં ચિત્રો બતાવવાં . ગામની પ્રતિષ્ઠિત મહિલાની મુલાકાત યોજવી . ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતી છોકરીઓ અને સ્ત્રીઓનાં જીવન ધોરણો વિશે વર્ણનાત્મક અને વિવેચનાત્મક લેખન દ્વારા વિચારો ss729 ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ જાણે છે . છે . કાર્યક્ષેત્ર વ્યક્ત કરાવવા કે છે . કાર્યસિદ્ધિ યોગદાન કાર્યક્ષેત્ર અને મહિલા સશક્તીકરણ ss730 યોગ્ય ઉદાહરણો સાથે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું યોગદાન દર્શાવે . સારા સમાજ માટે કામ કરતી સ્ત્રીઓ વિશે મૌખિક અને લેખિત પ્રસ્તુતિઓ બનાવવી . છે . Ss731 સમાચારપત્રોનાં યોગ્ય ઉદાહરણો સાથે મિડીયાની કામગીરી પ્રસાર માધ્યમો . અર્થ સમજે છે . મિડીયાની ભૂમિકા વિશે ચર્ચા કરાવવી . વિવિધ સમાચારપત્રોનું વાચન કરાવવું . ન્યૂઝ ચેનલો વિશે ચર્ચા કરવી અને બતાવવી , સમાચાર પત્રો – અન્ય સોતો છે પ્રસાર માધ્યમોનું લોકશાહીમાં મહત્ત્વ ss732 જાહેરાતપત્રો બનાવે છે . . વિવેકપૂર્ણ ઉપયોગ જાહેરાત છે અર્થ - ફાયદા - ગેરફાયદા ક નાગરિકની ફરજ - સાવધાની જાહેરાતોના પ્રકારો વિશે પ્રોજેક્ટ ( વ્યક્તિગત , જોડીમાં અથવા જૂથમાં ) તૈયાર કરાવવા અને પાણી તથા ઊર્જા બચાવવા માટેની જરૂરિયાત વિશે જાહેરાતો તૈયાર કરાવડાવવી .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ ss733 વિવિધ પ્રકારનાં બજારો વચ્ચે તફાવત સમજે છે . . બજાર . . અર્થ , પ્રકારો , કાર્યક્ષેત્ર શીખવા શીખવવાની પ્રક્રિયા ક્ષેત્રીય મુલાકાતો દ્વારા સ્થાનિક બજારો અને શોપિંગ કોમ્પલેક્ષ વિશે કેસ સ્ટડી અને પ્રોજેક્ટ તૈયાર કરાવવો . વિવિધ પ્રોડક્ટના રેપર બતાવી ચર્ચા કરવી . આંતર માળખાકીય સુવિધાઓની ચર્ચા કરવી . * ગ્રાહક - અર્થ ક હકો અને ફરજો છે ગ્રાહકે ધ્યાનમાં સાવચેતી રાખવાની જ બજારમાં પરિવહન સંદેશા વ્યવહાર બજાર તફાવત કે ભાવ નિયમન વસ્તુ અને ગુણવત્તા બજારમાં પરિવહન , રોડ રસ્તા , બેંકીંગ . • સંદેશા વ્યવહાર Ss734 વિવિધ બજારોમાં કે સ્થળોએ કેવી રીતે માલ પહોંચાડવામાં આવે છે તે જાણે છે . માલના ઉત્પાદનથી તે બજારમાં લાવવાની પ્રક્રિયા તેમજ તે માટે પરિવહન અને વ્યવસ્થાઓ , તેમાં સહાયક થતી સંદેશા વ્યવહાર પદ્ધતિની ચર્ચ
ધોરણ સાત ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.