MP3 Bal Vartao / Kids Story For Panch tantra in Gujarati | Well-known Gujarati Children's Educational Stories
બાળવાર્તાઓ : નાના બાળકોને આનંદ સાથે જ્ઞાન આપવા માટે શ્રેષ્ઠ ઉપાય છે બાળવાર્તાઓ. તેમાં ગમ્મત સાથે જ્ઞાન હોય છે અને બાળકોને તે સાંભળવી ગમે છે એટલે તેઓ ધ્યાનથી સાંભળે છે.પંચતંત્રની વાર્તાઓ : પંચતંત્રની બાલ વાર્તાઓ ખાસ એવા બાળકો કે જેઓ ઓછો બુદ્ધિઆંક ધરાવે છે, અથવા મંદબુદ્ધિ ધરાવતા હોય તેમના માટે લખવામાં આવેલી છે.
પંચતંત્રમાં પ્રાણીઓ, પક્ષીઓના ઉદાહરણો દ્વારા આ વાર્તાઓ તૈયાર કરવામાં આવેલી છે. પ્રાણીઓને નામ આપી તેમજ પ્રાણીઓના બોલવાથી અને તેમના રહેવાની પદ્ધતિ વગેરે બાબતો પણ તેમાં દર્શાવવામાં આવેલી છે.
ઓનલાઇન બાળ વાર્તાઓ : વર્તમાન સમયે પુસ્તકો ઓછા વંચાય છે. તેમજ ઓનલાઇન ઇબુક PDF વધુ વંચાય છે. ટેકનોલોજી નો જેટલો વિકાસ થયો તેની સાથે લોકો પાસે અત્યારે સમય પણ ઓછો હોય છે. તેથી અત્યારના સમયે ઓનલાઇન ઇબુકનું ચલણ વધારે ઉપયોગી છે
Mp3 બાળવાર્તાઓ : બાળવાર્તાઓ ઓનલાઇન સૌથી વધુ વપરાય છે તેની સાથે mp3 (Audio) પ્રકારે પણ સૌથી વધારે વપરાતી થઈ છે. તેનો એક વધુ ફાયદો એ પણ છે કે નાના બાળકોને વાંચતા નથી આવડતું, તેથી તેઓ સાંભળીને સમજી શકે છે.

અહીં ખુબજ સારી એવી બાળવાર્તાઓ અહીં આપેલી છે. તે mp3 ડાઉનલોડ કરીને બાળકોને સંભળાવી શકો છો.
Mp3 બાળ વાર્તાઓ નો ખજાનો નાના બાળકોને માટે ખાસ સરસ મજાની ગુજરાતી ભાષામાં બાળવાર્તાઓ આપેલ લિંક પર ક્લિક કરો અને બાળકોને સંભળાવો રોજ નવી નવી વાર્તાઓ
ખૂબ જ જાણીતી અદભુત બાળવર્તાઓ
● પ્રાથમિક શાળાના બાળકોને જોવામાં અને કંઈક શીખ મળે એવી બાળવાર્તાઓ
👉 દીકરાને ઘેર જાવા દે
👉 દલો તરવાડી
👉 સસારાણા સાંકળિયા
👉 ઠાગા થૈયા કરું છું
👉 બીકણ સસલી
👉 ટોપીવાળો ફેરિયો
👉 ઉંદર સાત પૂંછડી વાળો
👉 કાચબો અને સસલું
👉 ડોશી અને દીકરો
પ્રાથમિક શાળાના બાળકો માટે મજાની વાર્તાઓ શેર કરો
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.