Social Audit Form & Social Audit Pramanptra - Download MS Word File For Primary School Social Audit
Social Audit Paripatra 2020-21 ; Shala Kaxae RTE ni Amalvari Sandarbhe Social Audit Karava Babat
શાળા કક્ષાએ RTE ની અમલવારી સોશિયલ ઓડિટ કરાવવા બાબત , રાઈટ ટુ એજયુકેશન એકટ -2009 ના અમલીકરણ થયા બાદ શાળાઓમાં કેટલા અંશે તેની અમલવારી થઈ છે તે જાણવા માટે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ હાથ ધરવામાં આવેલ હશે જ અને હવે વર્ષ 2020-21 માં પણ સોશિયલ ઓડિટ કરવાનું થાય છે . આ માટેનું ફોર્મેટ બિડાણમાં સામેલ છે .
શાળા કક્ષાએ સોશિયલ ઓડિટ કરવા માટે નીચે મુજબની એક સમિતિની રચના કરવાની રહેશે
1. વાલી સભ્ય - જે SMC માં સભ્ય ન હોય
2. વાલી સભ્ય - જે SMC માં સભ્ય હોય
3. આચાર્ય
4. એક શિક્ષક
5. ગ્રામસભામાંથી એક સભ્ય
6. વંચિત કે નબળા વર્ગના SMC સભ્ય
સોશિયલ ઓડિટની જરૂરિયાત :
RTE ના અમલીકરણમાં પાદરર્શિતા જળવાય અને સમુદાયની સહભાગીતા વધારવા માટે પણ શાળાનું સોશિયલ ઓડિટ કરવાની જરૂરિયાત છે .
આ સોશિયલ ઓડિટનો અહેવાલ ગ્રામસભામાં પણ રજૂ કરવાનો રહેશે . સોશિયલ ઓડિટ અંગેનું ફોલોઅપઃ સોશિયલ ઓડિટ વર્ષમાં બે વખત કરવાનું હોય છે .
પ્રથમ સોશિયલ ઓડિટ સત્રની શરૂઆતમાં કરવાનું થતું હતું પરંતુ કોરોના મહામારીના સમયગાળામાં જયારે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી જયારે શાળા શરૂ થાય ત્યારે શાળા કક્ષાએ પૂર્ણ કરી સીઆરસી કો.ઓ. દ્રારા શાળાની થતી નિયમિત મુલાકાત દરમિયાન સદર બાબતે ફોલોઅપ કરી તમામ શાળામાં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓ.ને સબમીટ કરે , ત્યારબાદ બીઆરસી કો.ઓ. તમામ શાળાનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ સબમીટ કરે , ત્યારબાદ ડીપીસીશ્રી દ્રારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરીને મોકલી આપે .
આજ પ્રમાણે બીજા તબકકા માટે સોશિયલ ઓડિટ શાળા કક્ષાએ પૂર્ણ કરી સીઆરસી કો . ઓ . દ્રારા શાળાની થતી નિયમિત મુલાકાત દરમિયાન સદર બાબતે ફોલોઅપ કરી તમામ શાળામાં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર બીઆરસી કો.ઓ.ને સબમીટ કરે , ત્યારબાદ બીઆરસી કો.ઓ. તમામ શાળાનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ સબમીટ કરે , ત્યારબાદ ડીપીસીશ્રી દ્રારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરીને મોકલી આપે . સોશિયલ ઓડિટનું ફોર્મેટનું ભારત સરકાર દ્રારા મોકલેલ અંગેજીનું ગુજરાતી અનુવાદ આ સાથે સામેલ છે . શાળા કક્ષાએ સોશિયલ ઓડિટની ફાઇલ નિભાવવા સંબધિતોને જાણ કરવાની રહેશે .
વધુમાં શાળા કક્ષાએ કરવામાં આવેલ સોશિયલ ઓડિટ રીપોર્ટમાં જણાવવામાં આવેલ ખૂટતી અને ઘટતી બાબતોને શાળા વિકાસ યોજનામાં સમાવેશ કરવા સંબધિતોને આપની કક્ષાએથી જાણ કરવાની રાખશો
● Social Audit Paripatra - Click Here
Implementation of RTE at School Level Social audit will be conducted in all primary schools of the state to know the extent to which the implementation of RTE has been implemented in schools after the implementation of Right to Education Act-2009 and now also in the year 2020-21. Audit is done. The format for this is included in the enclosure.
The following committee should be formed to conduct social audit at school level
1. Guardian member - who is not a member in SMC
2. Guardian member - who is a member in SMC
3. Principal
4. A teacher
5. A member from the Gram Sabha
6. SMC member of deprived or weaker class
Social Audit Requirement:
There is also a need for social audit of the school to maintain transparency in the implementation of RTE and increase community participation.
The report of this social audit will also have to be presented in the gram sabha. Follow-up on social audit: Social audit has to be done twice a year.
The first social audit was to be done at the beginning of the session but in the period of Corona epidemic when the academic session was not started in the schools, when the school started, it was completed at the school level. During the regular visits to the school by the school follow up on the matter and submit a certificate to the BRC Co.O. as to whether all the schools have been socially audited, then the BRC Co.O. Submit the certificate of all the schools at the district level, then the DPC will send the certificate of social audit in all the government primary schools of the district to the office here.
Similarly, for the second phase, social audit was completed at school level by CRC Co. O. During the regular visits to the school by the school follow up on the matter and submit a certificate to the BRC Co.O. as to whether all the schools have been socially audited, then the BRC Co.O. Submit the certificate of all the schools at the district level, then the DPC will send the certificate of social audit in all the government primary schools of the district to the office here. Attached is the Gujarati translation of the English version of the social audit format sent by the Government of India. The school level will have to inform the concerned to maintain the file of social audit.
In addition, to keep the missing and declining issues mentioned in the social audit report done at the school level in the school development plan, keep the concerned informed from your level.
Social Audit Form & Social Audit Pramanptra - Download MS Word File For Primary School Social Audit
Social Audit Form : Download
Social Audit Pramanptra : Download