Mobile Device Management સોફ્ટવેર બાબત પરિપત્ર.
સમગ્ર શિક્ષા અંતર્ગત સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓને શાળાકીય વહીવટી કામ માટે ટેબલેટની ફાળવણી કરવામાં આવેલ છે . સદર ટેબલેટમાં શાળાના ઉપયોગી સોફ્ટવેર રાજ્ય કક્ષા દ્વારા બનાવવામાં આવેલ છે . ટેબલેટમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે બ્લોક / CRC કક્ષાએથી નીચે મુજબની કામગીરી કરવાની થાય છે .
બ્લોક કક્ષાએ દરેક શાળાના ટેબલેટ ક્લસ્ટર વાઈઝ પરત મંગાવી બ્લોક કક્ષાએ બ્લોક MIS / Data Entry Operator દ્વારા ઈંસ્ટોલેશન સબંધી કામગીરી કરવાની રહેશે . ઈંસ્ટોલેશન અંગે BMાડ અને DEO ને તાલીમ આપવામાં આવશે .
CRC દ્વારા શાળા કક્ષાએથી ટેબલેટ પરત મેળવવા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત .
- ટેબલેટની બેટરી ચાર્જ કરતી હોવી જોઈએ . ( 60 % કરતા વધુ )
- ટેબલેટમાં કોઈ પાસવર્ડ કે પેટર્ન સેટ કરેલ હોય તો રીમુવ કરવી .
- શાળાના શિક્ષકને પાસવર્ડ / પેટર્ન રીમુવ કરતાં ના ફાવે તો એક કાગળમાં પાસવર્ડ / પેટર્ન લખીને લાવવા .
- કોઈ શાળાના ટેબલેટ બદલાઈ ન જાય તે માટે ટેબલેટ પાછળ શાળાનો ડાયસ કોડ લખેલ હોય તે અનિવાર્ય છે .
શાળા કક્ષાએથી ટેબલેટ ક્લસ્ટર ( CRC ) ને આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો .
- ટેબલેટમાં ફોટો / વિડીયો / કોન્ટેક્ટ વગેરે હોય બેકઅપ લઇ લેવો ત્યારબાદ બેકઅપ લઇ શકાશે નહિ .
- પાસવર્ડ / પેટર્ન સેટ કરેલ હોય તો રીમુવ કરવી .
- ટેબલેટની બેટરી 60 % કરતાં વધુ ચાર્જ થયેલ હોવી હોઈએ .
બ્લોક કક્ષાની કામગીરી :
- દરરોજ મીનીમમ એક ક્લસ્ટરની તમામ શાળાઓનું ઈંસ્ટોલેશન કરવું .
- ઈંસ્ટોલેશન માટે Windows 10 OS ધરાવતું કાપ્યુટર હોવું જરૂરી છે .
- બ્લોક લેવલ પર શાળાઓમાં આચાર્યશ્રીને રૂબરૂ બોલાવવા નહિ . CRC પાસે કલસ્ટર વાઈઝ મંગાવવા
- દા.ત. : પ્રથમ દિવસે A ક્લસ્ટરના ટેબલેટ આવેલ હોય તો એજ દિવસે ઈંસ્ટોલેશન કરી પરત આપવા અથવા બીજા દિવસે સવારે પરત આપવા અને બીજા દિવસે B ક્લસ્ટરના ટેબલેટ આપેલ હોય તે ત્રીજા દિવસે પરત આપવા એમ ક્રમશઃ કરવું . અન્યથા આપ આપની કક્ષાએથી વ્યવસ્થા ગોઠવી શકો છો .
- ઈંસ્ટોલેશનના આયોજનની વિગત તારીખ સમય કલસ્ટર મુજબ દિન -2 માં મોકલી આપવું
- બ્લોક પર covid - 19 ની ગાઈડલાઈનનું પાલન કરવું .
- ઈંસ્ટોલેશન એપની મુશ્કેલી માટે જિલ્લા નાશનો સંપર્ક કરવો .
- જિલ્લા કચેરીથી સંબધિત કામગીરી અંગે મોનીટરીંગ કરવામાં આવશે .
- The tablet's battery should be charging. (More than 60%)
- Remove if a password or pattern is set in the tablet.
- If the school teacher does not like to remove the password / pattern, write the password / pattern on a piece of paper and bring it.
- It is imperative that the school's dice code be written on the back of the tablet so that no school tablet is changed.
- If there is photo / video / contact etc. in the tablet, take a backup, then no backup can be taken.
- Remove if password / pattern is set.
- The tablet's battery should be more than 60% charged.
- Install all schools in a minimum of one cluster per day.
- Installation requires a computer with Windows 10 OS.
- Not to call the principal face to face in schools at block level. To order Cluster Wise from CRC
- E.g. : If A cluster tablet is available on the first day, install it on the same day and return it or return it in the morning on the next day and return the tablet given B cluster on the second day on the third day. Otherwise you can arrange from your level.
- To send the details of installation plan in day-2 as per date time cluster
- Adhere to the guideline of covid - 19 on the block.
- Contact District Destroyer for installation app trouble.
- The work related to the district office will be monitored.
Shala Kaxae Aapel Tablet ma Mobile Device Management (MDM) Software Installation Babat Paripatra